Not Set/ રસોઇ ગેસના ભાવમાં 700 ને પાર, જાણો કેટલો થયો

નવી દિલ્હીઃ એનડીએ સરકારના અઢી વર્ષના કાર્યકાળમાં પહેલીવાર રસોઇ ગેસ સિલિન્ડર ગેસના ભાવ વધ્યા છે. 700 રૂપિયાને પાર થઇ ગયા છે.  મંગળવારે રેટ રિવીજન બાદ ઘરેલુ રસોઇ ગેસ સિલિન્ડરના બજાર ભાવમાં અત્યાર સુધીની સૌથી વધારે ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ઘરેલું સિલિન્ડર 86.50 રૂપિયા મોઘો થયા બાદ 777 રૂપિયા થઇ ગયા છે. કમર્શિયલ ગેસ […]

Gujarat
Cylender 01 03 2017 1488363270 storyimage રસોઇ ગેસના ભાવમાં 700 ને પાર, જાણો કેટલો થયો

નવી દિલ્હીઃ એનડીએ સરકારના અઢી વર્ષના કાર્યકાળમાં પહેલીવાર રસોઇ ગેસ સિલિન્ડર ગેસના ભાવ વધ્યા છે. 700 રૂપિયાને પાર થઇ ગયા છે.  મંગળવારે રેટ રિવીજન બાદ ઘરેલુ રસોઇ ગેસ સિલિન્ડરના બજાર ભાવમાં અત્યાર સુધીની સૌથી વધારે ભાવ વધારો જોવા મળી રહ્યો છે.

ઘરેલું સિલિન્ડર 86.50 રૂપિયા મોઘો થયા બાદ 777 રૂપિયા થઇ ગયા છે. કમર્શિયલ ગેસ સિલિન્ડર પર 149.50 રૂપિયા  અને પાંચ કિલો વાળા નાના સિલેન્ડરમાં 30.50 રૂપિયાનો ફાયદગો થયો છે.

રેટ રિવીજન બાદ ઘરેલૂ ગેસ સિલેન્ડર (14.2 કિલો) 777 રૂપિયા થઇ ગયો છે. અત્યાર સુધીમાં આ ઉપભોક્તાઓને 691 રૂપિયામાં મળી રહ્યો હતો.  જ્યારે કમર્શિયલ સિલેન્ડર (19 કિલો) ના ભાવ 1330 રૂપિયાથી વધીને 1479.50 રૂપિયા થઇ ગયો છે. નાના સિલેન્ડર પર 30.50 રૂપિયાના નફા સાથે 252 સિલેન્ડર 282.50 રૂપિયા થઇ ગયો છે.

આ દર મંગળવાર રાતથી લાગુ થઇ ગયા છે. છ માસમાં 270 રૂપિયા મોધો થયો છે. જેના લીધે બજારમાં ગેસ સિલેન્ડર પર 270.50 ટકાનો ફાયદો થયો છે.

ગયા વર્ષે ઓગસ્ટમાં એલપીજી સિલેન્ડરના રેડમાં લગાતાર વધારો થઇ રહ્યો છે. તેમજ છેલ્લા ત્રણ મહિનામાં ઘરેલું રસોઇ ગેસમાં સિલેન્ડરના ભાવમાં 153 રૂપિયાનો ફાયદો થયો છે.