Not Set/ જેતપુર યાર્ડમાં ઓનલાઇન નોંધણીમાં ગોલમાલ,3400ની નોંધણી સામે 200 ખેડૂતોની ખરીદાઇ મગફળી

રાજકોટ, રાજકોટ ખેડૂત સમાજ દ્વારા ટેકાની મગફળીની ખરીદીમાં ચાલતી લોલમ લોલમ સામે જેતપુર મામલતદારને આવેદન આપેલ હતું. જેમાં ખેડૂતો દ્વારા જે ઓનલાઇન નોંધણી કરવામાં આવે છે. જેમાં ગોલમાલ કરી વ્હાલા દવલાની નિતી અપનાવવામાં આવી રહી હોવાથી સમગ્ર ઘટનાને લઈને ખેડૂતોએ હોબાળો કર્યો હતો. મામલતદાર ઓફિસના કર્મચારીઓ દ્વારા આ ખરીદીનો વિરોધ કરાયો હતો અને આજે આ […]

Top Stories Gujarat Rajkot
mantavya 199 જેતપુર યાર્ડમાં ઓનલાઇન નોંધણીમાં ગોલમાલ,3400ની નોંધણી સામે 200 ખેડૂતોની ખરીદાઇ મગફળી

રાજકોટ,

રાજકોટ ખેડૂત સમાજ દ્વારા ટેકાની મગફળીની ખરીદીમાં ચાલતી લોલમ લોલમ સામે જેતપુર મામલતદારને આવેદન આપેલ હતું. જેમાં ખેડૂતો દ્વારા જે ઓનલાઇન નોંધણી કરવામાં આવે છે. જેમાં ગોલમાલ કરી વ્હાલા દવલાની નિતી અપનાવવામાં આવી રહી હોવાથી સમગ્ર ઘટનાને લઈને ખેડૂતોએ હોબાળો કર્યો હતો.

mantavya 200 જેતપુર યાર્ડમાં ઓનલાઇન નોંધણીમાં ગોલમાલ,3400ની નોંધણી સામે 200 ખેડૂતોની ખરીદાઇ મગફળી

મામલતદાર ઓફિસના કર્મચારીઓ દ્વારા આ ખરીદીનો વિરોધ કરાયો હતો અને આજે આ કામગીરીથી વિમુખ રહ્યા હતા તેમજ ખરીદીને ખોરંભે ચડાવી હતી. આ સમગ્ર પરિસ્થિતિને લઇને ખરીદીમાં વિલંબ થઈ રહ્યો છે.

mantavya 201 જેતપુર યાર્ડમાં ઓનલાઇન નોંધણીમાં ગોલમાલ,3400ની નોંધણી સામે 200 ખેડૂતોની ખરીદાઇ મગફળી

3400 જેટલા ખેડૂતોને નોંધણી કરાવેલ છે જેની સામે માત્ર 200 જેટલાજ ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદી થઈ શકી હોય ખેડૂતો અને ખેડૂત સમાજ દ્વારા સમગ્ર પ્રક્રિયાને ઝડપી બનાવા માગણી કરવામાં આવી છે.