Not Set/ રાજકોટમાં ભૂખ હડતાલ પર ઉતરેલી 5 આંગણવાડી બહેનોની તબિયત લથડી, 2 હાલત અતિ ગંભીર

રાજકોટઃ પગાર વધારાની માંગ સાથે સમગ્ર રાજ્યમાં દેખાવ અને આંદોલન કરી રહેલી આંગણવડી અને આશા વર્કર કરી રહી છે. રાજકોટમાં ભૂખ હડતાલ પર ઉતરેલી 50 જેટલી મહિલાઓમાથી 5 મહિલાઓની હાલત લથડતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવમાં આવી છે. પગાર વધારા અને પોતાની જૂની પડતર માંગણીઓને લઇને મહિલાઓ કલેક્ટર કચેરી ખાતે ગઇ કાલે ભૂખ હડતાલ પર ઉતરી […]

Gujarat
thamb123 1488436512 રાજકોટમાં ભૂખ હડતાલ પર ઉતરેલી 5 આંગણવાડી બહેનોની તબિયત લથડી, 2 હાલત અતિ ગંભીર

રાજકોટઃ પગાર વધારાની માંગ સાથે સમગ્ર રાજ્યમાં દેખાવ અને આંદોલન કરી રહેલી આંગણવડી અને આશા વર્કર કરી રહી છે. રાજકોટમાં ભૂખ હડતાલ પર ઉતરેલી 50 જેટલી મહિલાઓમાથી 5 મહિલાઓની હાલત લથડતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવમાં આવી છે. પગાર વધારા અને પોતાની જૂની પડતર માંગણીઓને લઇને મહિલાઓ કલેક્ટર કચેરી ખાતે ગઇ કાલે ભૂખ હડતાલ પર ઉતરી ગઇ હતી. 5 પૈકી બે મહિલાઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. રાજેશ્વરીબેન દવે નામની મહિલાની હાલત ગંભીર જણાતા વધુ સારવાર અર્થે ખાનગી હસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.