ગુજરાત/ વડોદરા શહેરના કોંગ્રેસ નેતાએ કરી પોસ્ટ પ્રશાંત પટેલની સોશિયલ મિડીયામાં પોસ્ટ રાજ્યના સૌથી લાંબા બ્રીજનું કામ નથી થતું પૂરુ પુર્વ કોંગ્રેસ પ્રમુખે સોશિયલ મિડિયામાં કર્યો કટાક્ષ ગેંડા સર્કલ થી અક્ષર ચોક જતા પુલનું કામ ક્યારે થશે પુરુ પાંચ વર્ષથી ચાલી રહ્યું છે બ્રિજનું કામ 2020માં બ્રિજનું કામ કરવાનું હતુ પુરુ

Breaking News