Not Set/ વાહ સુરત વાહ…યુનેસ્કોએ કહ્યું પુનઃ સ્થાપિત થવામાં વિશ્વમાં ચોથા ક્રમે સુરત શહેર

વાહ સુરતીઓ વાહ…સામાન્ય ગુજરાતીઓનાં મોઠામાંથી આવા ઉદ્દગાર સરી પડે તેવુ કામ ફરી એક વાર સુરતવાસીઓએ કરી બતાવ્યું છે. બીલકુલ વિદિત વાત છે કે કોરોનાનાં કારણે વિશ્વ આખુ આર્થિકથી લઇ અનેક બાબતોએ ડામાડોળ જોવામાં આવી રહ્યું છે ત્યારે સુરતવાસીઓએ સારા સમાચાર આપ્યા છે. વાત જાણે એમ છે કે, સુરત ખરાબ પરિસ્થિતિમાંથી બહાર આવવામાં અગ્રેસર રહ્યું હોવાનું સામે […]

Gujarat Rajkot
47d4b77abbc0701fbd0ec284ceaf3dec વાહ સુરત વાહ...યુનેસ્કોએ કહ્યું પુનઃ સ્થાપિત થવામાં વિશ્વમાં ચોથા ક્રમે સુરત શહેર

વાહ સુરતીઓ વાહ…સામાન્ય ગુજરાતીઓનાં મોઠામાંથી આવા ઉદ્દગાર સરી પડે તેવુ કામ ફરી એક વાર સુરતવાસીઓએ કરી બતાવ્યું છે. બીલકુલ વિદિત વાત છે કે કોરોનાનાં કારણે વિશ્વ આખુ આર્થિકથી લઇ અનેક બાબતોએ ડામાડોળ જોવામાં આવી રહ્યું છે ત્યારે સુરતવાસીઓએ સારા સમાચાર આપ્યા છે. વાત જાણે એમ છે કે, સુરત ખરાબ પરિસ્થિતિમાંથી બહાર આવવામાં અગ્રેસર રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે. 

કોરોનાનાં કારણે અસ્તવ્યસ્ત થયેલ દુનિયાભરનાં શહેરોમાં સુરત ખરાબ પરિસ્થિતિમાંથી બહાર આવવામાં અગ્રેસર રહી પુનઃ સ્થાપિત થવામાં વિશ્વમાં ચોથા ક્રમે આવ્યું છે. હાલના કોરોનાકાળ બાદ સુરત પણ ઝડપથી કાર્યરત થઇ રહ્યુ છે. આ વાત ભારતની કોઇ સંસ્થા નહી પરંતુ વિશ્વ સંસ્થા યુનેસ્કો કહી રહ્યું છે. સુરત વિપરીત સંજોગોમાંથી ઝડપથી સ્થાપિત થાયું છે. અને માટે જ યુનેસ્કો દ્વારા સુરત શહેરને વિશ્વમાં આ મામલે ચોથું સ્થાન એનાયત કરવામાં આવ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews