Not Set/ વિમ્બલડન માં ફેડરર ની આગેકુચ જારી

બ્રિટન માં રમાય રહી ટેનીસ ની મેજર ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ માં ફેડરર ની આગેકુચ જારી રહી હતી. બીજા રાઉન્ડ માં સર્બિયા ના ખેલાડી દુસાન લાવ્નીક ને 7-6,6-3,6-2 સીધા સેટ માં હરાવી ને ત્રીજા રાઉન્ડ માં પ્રવેશ્યો હતો. આ સાથે રફેલ નાદાલ, એન્ડી મરે અને નોવાક જોકોવિક પણ ત્રીજા રાઉન્ડ માં પ્રવેશ્યા હતા.

Uncategorized