Not Set/ સરમુખત્યાર હિટલરના આ ફોનની અમેરિકામાં હરાજી થશે

નવી દિલ્હીઃ દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન સરમુખત્યાર હિટલર દ્વારા ઉપયોગ કરવામાં આવેલા ફોનને આ અઠવાડીના અંતમાં અમેરિકામાં હરાજી કરવામાં આવશે. લાલ રંગના આ ફોન પર હિટલરનું નામ પણ લખવામાં આવ્યું છે. આ ફોન બર્લિનમાં હાજર હિટલરના બંકરમાંથી 1945માં સોવિયત સંઘના સૈનિકને મળ્યો હતો. સૈનિકોએ  તેને બ્રિટેનના બ્રિગેડિયર સર રાલ્ફ સોપ્યો હતો. ફોનની હરાજીમાં રહેલા નિલામી […]

World
phone 18 02 2017 1487393375 storyimage 1 સરમુખત્યાર હિટલરના આ ફોનની અમેરિકામાં હરાજી થશે

નવી દિલ્હીઃ દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન સરમુખત્યાર હિટલર દ્વારા ઉપયોગ કરવામાં આવેલા ફોનને આ અઠવાડીના અંતમાં અમેરિકામાં હરાજી કરવામાં આવશે. લાલ રંગના આ ફોન પર હિટલરનું નામ પણ લખવામાં આવ્યું છે. આ ફોન બર્લિનમાં હાજર હિટલરના બંકરમાંથી 1945માં સોવિયત સંઘના સૈનિકને મળ્યો હતો. સૈનિકોએ  તેને બ્રિટેનના બ્રિગેડિયર સર રાલ્ફ સોપ્યો હતો.

phone 11487393334 big સરમુખત્યાર હિટલરના આ ફોનની અમેરિકામાં હરાજી થશે

ફોનની હરાજીમાં રહેલા નિલામી ઘર એલેક્જેન્ડર હિસ્ટોરિકલ ઓક્શન્સે કહ્યું કે, આ હરાજી મેરિલેન્ડની ચેસ્પિકી સિટી થશે. અને તેની શરૂઆત બોલી એક લાખ ડોલર હશે.  નીલામી કરાવી રહેલા અધિકારીઓએ આશાવ્યક્ત કરી હતી કે, સર રાલ્ફના પુત્ર તરફથી વેચવામાં આવેલા આ ફોનની બોલી