Not Set/ સાસરીયાના ત્રાસથી પરણિતાએ કર્યો આપઘાત

મહેસાણાના ઝુલાસણ ગામની તો સાસરીયાના ત્રાસથી પરણિતાએ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે…અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ચાર મહિના પૂર્વે લગ્ન કરવામા આવ્યા હતા…અને સાસરીયા દ્વારા પરણિતા પાસેથી રૂપિયા દસ લાખના દહેજની માગણી કરવામા આવી હતી…જો કે ધટનાને પગલે પરણિતાના પરિવારજનો દ્વારા સાસુ,સસરા અને પતિ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામા આવી છે…જો કે પતિ,સાસુ અને સસરા હાલ […]

Gujarat
vlcsnap error853 સાસરીયાના ત્રાસથી પરણિતાએ કર્યો આપઘાત

મહેસાણાના ઝુલાસણ ગામની તો સાસરીયાના ત્રાસથી પરણિતાએ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે…અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ચાર મહિના પૂર્વે લગ્ન કરવામા આવ્યા હતા…અને સાસરીયા દ્વારા પરણિતા પાસેથી રૂપિયા દસ લાખના દહેજની માગણી કરવામા આવી હતી…જો કે ધટનાને પગલે પરણિતાના પરિવારજનો દ્વારા સાસુ,સસરા અને પતિ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામા આવી છે…જો કે પતિ,સાસુ અને સસરા હાલ ફરાર છે…ત્યારે પોલીસે તેની શોધખોળ કરવા ચક્રો ગતિમાન કર્યા છે…તો બીજી તરફ પરિણાતાના મૃતદેહને પીએમ માટે નંદાસણ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યો છે…