ગુજરાત/ વડોદરાનાં સાવલીમાં મહી નદીમાં નવા નીરની આવક : લોકો ખુશખુશાલ

વરસાદી માહોલ અને નવા નીરથી સ્થાનિકો ખુશ થયા છે પરંતુ કેટલાક ખનીજ માફિયાઓએ તેનું કામ બંધ કર્યું નથી.

Gujarat Vadodara Trending
સાવલી મહી

રાજ્યમાં ચારે તરફ ભારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે વડોદરામાં પણ સારો વરસાદ થયો છે અને સાવલી ગામની મહી નદીમાં નવા નીરની આવક થઈ છે. જોકે ભારે વરાસાદના કારણે નીચાણ વાળા અનેક ગામોમાં પાણી ફરી વળવાની ચિંતા વ્યાપી છે પરંતુ નદીમાં નવા નીરની આવક થતાં લોકો ખુશખુશાલ  થયા છે. વરસાદી માહોલ અને નવા નીરથી સ્થાનિકો ખુશ થયા છે પરંતુ કેટલાક ખનીજ માફિયાઓએ તેનું કામ બંધ કર્યું નથી. એટલે કે પોઇચા કનોડા ખાતે મહી નદીમાં નવા નીર આવ્યા છતાં પણ રેતી ખનન ચાલુ છે. જ્યારે સાવલી ગામમાં પાણી ભરાય ગયા છે અને પરંતુ લોકો વરસાદને માણતા વધુ જોવા મળી રહ્યા છે.

સાવલી મહી

સાવલી મહી

 

સાવલી મહી

સાવલી મહી

આ પણ વાંચો : દેશમાં ભારે વરસાદથી અત્યાર સુધી આટલા લોકોના મોત,ગુજરાત-મહારાષ્ટ્રમાં હાઇ એલર્ટ