Surendranagar-Accident/ માલવણ-ધાંગધ્રા હાઇવે પર અકસ્માતમાં ત્રણના મોત

સુરેન્દ્રનગર માલવણ-ધાંગધ્રા હાઇવે પર અકસ્માતમાં ત્રણના મોત નીપજ્યા છે. કાર અને ડમ્પર વચ્ચેના અકસ્માતમાં ત્રણના મોત નીપજ્યા છે. માલવણ હાઇવે સીએનજી પંપ પાસે મોડી રાત્રે આ ઘટના બની હતી.
અકસ્માતના પગલે દેકારો બોલી ગયો હતો.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 14 માલવણ-ધાંગધ્રા હાઇવે પર અકસ્માતમાં ત્રણના મોત

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર માલવણ-ધાંગધ્રા હાઇવે પર અકસ્માતમાં ત્રણના મોત નીપજ્યા છે. કાર અને ડમ્પર વચ્ચેના અકસ્માતમાં ત્રણના મોત નીપજ્યા છે. માલવણ હાઇવે સીએનજી પંપ પાસે મોડી રાત્રે આ ઘટના બની હતી.
અકસ્માતના પગલે દેકારો બોલી ગયો હતો.

અકસ્માતમાં ઇજા પામેલાઓને પાટડીની હોસ્પિટલમાં ખસેડાયા છે અને મૃતકોનું પોસ્ટમોર્ટમ પણ પાટડીની હોસ્પિટલમાં કરવામાં આવશે. મૃતકો ખેરવા, ગેડિયા અને કારેલા ગામના હોવાનું સામે આવ્યું છે. બજામા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતમાં અકસ્માત મોત હવે જાણે કોઈ નવાઈ જ રહી નથી. રોજ સવાર પડેને કોઈને કોઈ અકસ્માત બતાવે છે કે વાહનચાલકો કેટલા બેફામ છે અને કેટલી ગફલતથી વાહન ચલાવે છે. માનવ જીવન અમૂલ્ય છે, પરંતુ અહીં તો સરકારે એક મોતની કિંમત ચારથી પાંચ લાખ રૂપિયા મૂકી દીધી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Attack on BSF/ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરતા બાંગ્લાદેશીઓએ BSF પર હુમલો કર્યો, એક દાણચોરનું મોત

આ પણ વાંચો:Lok Sabha Elections 2024/PM મોદીની તસવીરો હટાવી દેવી જોઈએ, કાર્યકર્તાએ ચૂંટણી પંચને કાનૂની નોટિસ મોકલી

આ પણ વાંચો:Electoral Bonds Data/TMC અને JDUએ કરોડોના ડોનેશનથી હાથ ખંખેર્યા, કહ્યું- ખબર નથી કોણ આપી ગયું