Not Set/ સિંધુને માનવો પડ્યો સિલ્વર મેડલથી સંતોષ

ગ્લાસ્કોમાં રમાઈ રહેલી વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભારતીય બેડમિન્ટન પી વી સિંધુને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો છે. શનિવારે રમાયેલી મહિલાઓની સિંગલ્સ ફાઈનલ મેચમાં સિંધુએ જોરદાર લડત આપી હતી પણ અંતે જાપાનની નોઝોમી ઓકુહારા સામે 21-19, 20-22, 22-20 થી હાર થઇ હતી.    ભારતને વર્તમાન ચેમ્પિયનશિપમાં આ બીજો મેડલ મેળવ્યો છે. આ પહેલા સાઈના નેહવાલ સેમી ફાઈનલમાં ઓકુહારા સામે […]

Sports
1503136774 pv sindhu સિંધુને માનવો પડ્યો સિલ્વર મેડલથી સંતોષ

WS medallists સિંધુને માનવો પડ્યો સિલ્વર મેડલથી સંતોષ

ગ્લાસ્કોમાં રમાઈ રહેલી વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભારતીય બેડમિન્ટન પી વી સિંધુને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો છે. શનિવારે રમાયેલી મહિલાઓની સિંગલ્સ ફાઈનલ મેચમાં સિંધુએ જોરદાર લડત આપી હતી પણ અંતે જાપાનની નોઝોમી ઓકુહારા સામે 21-19, 20-22, 22-20 થી હાર થઇ હતી.

download 14 1 સિંધુને માનવો પડ્યો સિલ્વર મેડલથી સંતોષ  images 11 1 સિંધુને માનવો પડ્યો સિલ્વર મેડલથી સંતોષ

ભારતને વર્તમાન ચેમ્પિયનશિપમાં આ બીજો મેડલ મેળવ્યો છે. આ પહેલા સાઈના નેહવાલ સેમી ફાઈનલમાં ઓકુહારા સામે હારી જતાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. આ સાથે સિંધુએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ત્રીજી વાર મેડલ જીત્યો છે. આ પહેલાં 2013 અને 2014માં કાંસ્ય ચંદ્રક જીતી ચૂકી છે.