ગુજરાતમાં હાહાકાર મચાવવાની સાથે સાથે સુરતને પણ કોરોના બદસુરતી આપવામાં કશું બાકી રાખતો હોય તેવું પ્રતિત નથી થઇ રહ્યું. સવારે સામે આવેલા અધધધ કેસ બાદ ફરી બપોર સુધીમાં સુરતમાં વધુ 21 પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી લોકોનાં ફફડાટમાં વધારો જોવામાં આવી રહ્યો છે. આ 21 કેસ સાથે સુરતમાં કુલ પોઝિટિવ કેસનો આંક 2135 પર પહોંચી ગયો છે. આપને જણાવી દઇએ કે, સુરતમાં આજે 3 મૃત્યું નોંધવામાં આવતા અત્યાર સુધી કુલ મૃત્યુ આંક 83 થયો છે
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
