Not Set/ સુરત/ વોટર ફિલ્ટર મશીનને બનાવ્યું અદભુત ઓટો સેનેટાઈઝર મશીન

કહેવાય છે ને કે જીવનમાં ગમે તેવો સમય આવે પણ માણસને તેનો ઉપયોગ જો કરતા આવડતો હોય તો તેવા સમયને સદઉપયોગમાં ફેરવી દે છે.આવોજ કંઈક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. કોરોનાના લોકડાઉનમાં સુરતના એક યુવકે ઉત્તમ સમયનો સદુપયોગ કર્યો છે. 55 દિવસ ઘરે બેસી હર્ષિત બોરડ નામના યુવકે ઓટો સેનેટાઈઝર મશીન બનાવ્યાયું છે. કામ વગર […]

Gujarat Surat
61698b037bd56b26c9217e37ea70396e સુરત/ વોટર ફિલ્ટર મશીનને બનાવ્યું અદભુત ઓટો સેનેટાઈઝર મશીન

કહેવાય છે ને કે જીવનમાં ગમે તેવો સમય આવે પણ માણસને તેનો ઉપયોગ જો કરતા આવડતો હોય તો તેવા સમયને સદઉપયોગમાં ફેરવી દે છે.આવોજ કંઈક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. કોરોનાના લોકડાઉનમાં સુરતના એક યુવકે ઉત્તમ સમયનો સદુપયોગ કર્યો છે.

55 દિવસ ઘરે બેસી હર્ષિત બોરડ નામના યુવકે ઓટો સેનેટાઈઝર મશીન બનાવ્યાયું છે. કામ વગર ઘરે બેસીને યુવકને આ ઇનોવેટિવ આઈડિયા આવ્યો હતો.યુવકે ઘરે રહી વોટર ફિલ્ટર મશીનમાં ઓટો સર્કિટ લગાવી અદભુત ઓટો સેનેટાઈઝર મશીન બનવી નાખ્યું.

બાદમાં  સુરત સહિત અન્ય રાજ્યમાં જાણ થતા આ મશીનની ડિમાન્ડ વધવા લાગી. જોકે સુરતમાં પ્રથમ આ પ્રકારનું મશીન બનાવામાં આવ્યું હતું.ત્યારે આ મસીન સરકારી કચેરીમાં ઉપયોગ માટે  ડિમાન્ડ આવી રહી છે.જોકે હવે તો હાલની પરિસ્થિતિ મુજબ આ પ્રકારનું મશીન જીવનની તાતી જરૂરિયાત બની રહેશે તેવું જોવાઇ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન