Not Set/ હળવદ/ ધનાળાના પાટીયા નજીક સર્જાયો અકસ્માત, બેના ઘટના સ્થળે મોત

@બલદેવ ભરવાડ, મંતવ્ય ન્યૂઝ – મોરબી  હળવદ માળીયા કચ્છ હાઈવે  અવાર-નવાર અકસ્માત થવાના બનાવો વધતા જાય છે જ્યારે બોમ્બના  એક પરિવાર કાર લઈને કચ્છ તરફ જતા હતા ત્યારે  સુસવાવ  નજીક ટ્રક પાછળ કાર ઘૂસી જતા બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા જ્યારે બે વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચતા 108 ની ‌દ્રારા  સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા […]

Gujarat Others
6d5681741ee6be4b6c948b0f8077b1db હળવદ/ ધનાળાના પાટીયા નજીક સર્જાયો અકસ્માત, બેના ઘટના સ્થળે મોત

@બલદેવ ભરવાડ, મંતવ્ય ન્યૂઝ – મોરબી 

હળવદ માળીયા કચ્છ હાઈવે  અવાર-નવાર અકસ્માત થવાના બનાવો વધતા જાય છે જ્યારે બોમ્બના  એક પરિવાર કાર લઈને કચ્છ તરફ જતા હતા ત્યારે  સુસવાવ  નજીક ટ્રક પાછળ કાર ઘૂસી જતા બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા

જ્યારે બે વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચતા 108 ની ‌દ્રારા  સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા ૨૬ વર્ષના બીત્ર બીપીનભાઈ ગાલા નું અને ૬૨ વર્ષના બીપીનભાઈ ઠાકરશીભાઈ ગાલા નું  ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું તેમજ  વિકીબીપીનભાઈ ગાલા ને અને કલ્પના બેન બીપીનભાઈ ગાલા ને ગંભીર ઈજા પહોંચી હતી વધુ સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ના ડો.કૌશાલ પટેલ બંને  સુરેન્દ્રનગર હોસ્પિટલ‌ સારવાર ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.