Viral Video/ હાથી જો નારાજ થાય તો શું કરી શકે છે જુઓ આ વીડિયોમાં….

જંગલમાં સફારી કરતી વખતે લોકોને આશા હોય છે કે જંગલી પ્રાણી જોવા મળે. ઘણી વખત પ્રાણીઓ માણસોને જોઈ ભાગી જાય છે. તો કેટલીક વખત પ્રાણીઓ……..

Trending
Beginners guide to 18 2 હાથી જો નારાજ થાય તો શું કરી શકે છે જુઓ આ વીડિયોમાં....

VIRAL VIDEO: જંગલમાં સફારી કરતી વખતે લોકોને આશા હોય છે કે જંગલી પ્રાણી જોવા મળે. ઘણી વખત પ્રાણીઓ માણસોને જોઈ ભાગી જાય છે. તો કેટલીક વખત પ્રાણીઓ માણસોને જોઈ ગુસ્સે ભરાઈ જતા હોય છે. અને હુમલો કરી દે છે. અત્યારે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ,સફારીની જીપનો જોઈ હાથી ભડકી ગયો છે અને જીપને પછાડી દીધી છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે હાથી શાંતિથી ઊભો છે. જીપ સામેથી આવે છે પરંતુ થોડા અંતરે જ હાથી જીપને સૂંઢ વડે પછાડી દે છે. અને ગુસ્સે ભરાય છે. વનકર્મીઓ ત્યાંથી ભાગવાની કોશિશ કરી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કેજરીવાલની રિમાન્ડ પરનો ચુકાદો રખાયો સુરક્ષિત

આ પણ વાંચો:મોબાઈલ વાપરતા યુવકનું મોત, આ એક ભૂલ કરોડો લોકોને કરે છે સતર્ક

આ પણ વાંચો:અલગતાવાદી શબ્બીર અહેમદ સાથે પુત્રીએ તોડ્યો નાતો, કહ્યું- હું ભારતની છું