Ahmedabad/ “108” ઈમરજન્સી વાનમાં લાગી આગ, જોવા મળ્યા આવા દ્વશ્યો…

અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં ઈમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. નવાપુરામાં રેલવે ફાટક પાસે ઈમરજન્સી એમ્બ્યુલન્સ પસાર થઇ રહી હતી, તે દરમિયાનમાં અચાનક તેમાં આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાની સાથે જ આસપાસના તમામ લોકો ત્યાં દોડી આવ્યા અને આગ બુજાવા લાગ્યાં. પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર બ્રિગેડને બોલાવવાની […]

Ahmedabad Gujarat
ahd fire "108" ઈમરજન્સી વાનમાં લાગી આગ, જોવા મળ્યા આવા દ્વશ્યો...

અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં ઈમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. નવાપુરામાં રેલવે ફાટક પાસે ઈમરજન્સી એમ્બ્યુલન્સ પસાર થઇ રહી હતી, તે દરમિયાનમાં અચાનક તેમાં આગ ફાટી નીકળી હતી.

ઘટનાની જાણ થતાની સાથે જ આસપાસના તમામ લોકો ત્યાં દોડી આવ્યા અને આગ બુજાવા લાગ્યાં. પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર બ્રિગેડને બોલાવવાની ફરજ પડી હતી. નોંધનીય છે કે ૧૦૮ની એમ્બ્યુલન્સવાનમાં લાગેલી આ ઘટનામાં વાનના કોઈ કર્મચારી ને નુકસાન પહોંચ્યું નથી, પરંતુ થોડીવાર માટે ભયંકર મંઝર જોવામાં આવ્યો હતો.

જુઓ આગનાં લાઇવ દ્વશ્યો આ વીડિયો અહાવાલમાં…