Not Set/ પગાર વધારા મુ્દ્દે 157 કર્મચારીઓ હડતાલ પર, ઉપરી અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાનો આક્ષેપ

તાપી, તાપી જીલ્લામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે. આયુષ મેડિકલ ઓફિસરો,પ્રોગ્રામ અને ફાઇનાન્સ આસિસ્ટન્ટ,એકાઉન્ટન્ટ કમ ડેટા ઓપરેટર સહિતના કર્મચારીઓનો પગાર વધારો અટકાવામાં આવ્યો હતો. પગાર વધારને લઇને 157 જેટલા કર્મીઓ હડતાલ પર ઉતર્યા છે. સરકાર દ્રારા પગાર વધારાની મંજૂરી આપવામાં આવી હોવા છતા ઉચ્ચ અધિકારીઓએ પગાર અટકાવી દેતા કર્મચારીઓ હડતાલ પર […]

Gujarat Trending
mantavya 221 પગાર વધારા મુ્દ્દે 157 કર્મચારીઓ હડતાલ પર, ઉપરી અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાનો આક્ષેપ

તાપી,

તાપી જીલ્લામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે. આયુષ મેડિકલ ઓફિસરો,પ્રોગ્રામ અને ફાઇનાન્સ આસિસ્ટન્ટ,એકાઉન્ટન્ટ કમ ડેટા ઓપરેટર સહિતના કર્મચારીઓનો પગાર વધારો અટકાવામાં આવ્યો હતો.

mantavya 222 પગાર વધારા મુ્દ્દે 157 કર્મચારીઓ હડતાલ પર, ઉપરી અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાનો આક્ષેપ

પગાર વધારને લઇને 157 જેટલા કર્મીઓ હડતાલ પર ઉતર્યા છે. સરકાર દ્રારા પગાર વધારાની મંજૂરી આપવામાં આવી હોવા છતા ઉચ્ચ અધિકારીઓએ પગાર અટકાવી દેતા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા.

નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓએ ઉચ્ચ કર્મચારીઓ સામે ગેર વહીવટ કરી ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો. કરાર આધારિત કર્મચારી મંડળનાં પ્રશ્નોનું નિરાકરણ લાવવા માંગ કરી હતી.