Not Set/ બિહારમાં 175 પોલીસને હિંસા અને જંગલીપણું દેખાડવા બદલ કરાયા બરખાસ્ત

બિહારનાં પટનામાં રાજ્ય સરકારે એકસાથે 175 પોલીસ કર્મચારીઓને એમની સર્વિસ પરથી ડીસમીસ કરી દેવાયા હતા. 175 ઓફીસરોમાંથી 167 ટ્રેની હતા અને જેમાં મોટા ભાગની મહિલાઓ હતી. આ પોલીસ કર્મચારીઓએ દેખાડો કર્યો હતો પોતાની એક સહકર્મચારીના મૃત્યુના વિરોધમાં. અધિકારીઓ હિંસા પર ઉતરી આવ્યા હતા અને એમણે ઘણી મિલકતોને નુકશાન પણ પહોચાડ્યું હતું. ૩૦૦ જેટલા કોન્સ્ટેબલ વિરોધ […]

Top Stories India
70c4nea8 patna cops બિહારમાં 175 પોલીસને હિંસા અને જંગલીપણું દેખાડવા બદલ કરાયા બરખાસ્ત

બિહારનાં પટનામાં રાજ્ય સરકારે એકસાથે 175 પોલીસ કર્મચારીઓને એમની સર્વિસ પરથી ડીસમીસ કરી દેવાયા હતા. 175 ઓફીસરોમાંથી 167 ટ્રેની હતા અને જેમાં મોટા ભાગની મહિલાઓ હતી. આ પોલીસ કર્મચારીઓએ દેખાડો કર્યો હતો પોતાની એક સહકર્મચારીના મૃત્યુના વિરોધમાં.

અધિકારીઓ હિંસા પર ઉતરી આવ્યા હતા અને એમણે ઘણી મિલકતોને નુકશાન પણ પહોચાડ્યું હતું. ૩૦૦ જેટલા કોન્સ્ટેબલ વિરોધ પર ઉતર્યા હતા. પોલીસ ઓફિસર પાઠક જેનું ડ્યુટી પર મૃત્યુ થયું હતું એ બીમાર હતા છતાં તેણીને ડ્યુટી પર મોકલવામાં આવ્યા હતા. આ કરને બીજા કર્મચારીઓ ગુસ્સે ભરાયા હતા.

bihar police suspension બિહારમાં 175 પોલીસને હિંસા અને જંગલીપણું દેખાડવા બદલ કરાયા બરખાસ્ત
175 Cops Dismissed From Services For Indulging in Vandalism And Violence In Bihar

23 ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જયારે 93 ઓફિસરને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે એમનાં હિંસાત્મક વલણ માટે. આ મામલો એટલો બગડી ગયો હતો કે બિહારમાં મીલીટરી બોલાવીને મામલો થાળે પાડવો પડ્યો હતો.

મૃત્યુ પામેલ લેડી પોલીસ ઓફિસરને વાયરલ ઇન્ફેકશન હતું તેમ છતાં એમને ડ્યુટી પર મોકલવામાં આવ્યા હતા અને એમનું મૃત્યુ થયું હતું.