Not Set/ ૧૮ વર્ષની મોડલનું મૃત્યુ, ભારતીય મૂળના ડોક્ટરના ઘરમાંથી મળી લાસ

પોપ્યુલર મોડલ ઓલ્યા લોન્જીલનું પાર્ટી દરમિયાન ડ્રગ ઓવરડોઝના કારણે મૃત્યુ થયું છે. આ મોડલનું શબ એક ઇન્ડો-અમેરિકન ડોકટરના અપાર્ટમેન્ટમાંથી મળી આવ્યું છે. મોડલના મૃત્યુની જાણકારી ખુદ ડોકટરે જ પોલીસને આપી હતી. રીપોર્ટસ મુજબ નવલ પરીખ નામના ડોકટરે પોલીસને જણાવ્યું કે મોડલ ઓલ્યા સાથે તેમની મુલાકાતે મોડી રાત્રે એક સ્પોર્ટ્સ બારમાં થઇ હતી. ડોકટરે કહ્યું કે […]

Top Stories World
parikh vs model ૧૮ વર્ષની મોડલનું મૃત્યુ, ભારતીય મૂળના ડોક્ટરના ઘરમાંથી મળી લાસ

પોપ્યુલર મોડલ ઓલ્યા લોન્જીલનું પાર્ટી દરમિયાન ડ્રગ ઓવરડોઝના કારણે મૃત્યુ થયું છે. આ મોડલનું શબ એક ઇન્ડો-અમેરિકન
ડોકટરના અપાર્ટમેન્ટમાંથી મળી આવ્યું છે. મોડલના મૃત્યુની જાણકારી ખુદ ડોકટરે જ પોલીસને આપી હતી.
રીપોર્ટસ મુજબ નવલ પરીખ નામના ડોકટરે પોલીસને જણાવ્યું કે મોડલ ઓલ્યા સાથે તેમની મુલાકાતે મોડી રાત્રે એક સ્પોર્ટ્સ
બારમાં થઇ હતી. ડોકટરે કહ્યું કે આ યંગ મોડલ સાથે ઘણો સમય સાથે રહ્યા બાદ તેમણે દારુ પણ પીધો હતો અને ત્યારબાદ બંને
એમના ફ્લેટ પર ગયા હતા.

આ મામલાની તપાસ કરી રહેલી ટીમને ડોક્ટર નવલે જણાવ્યું કે બંને એ ડ્રગ્સ પણ લીધું હતું, આખી રાત પાર્ટી કરી હતી. પરંતુ
જયારે સવારે ઉઠ્યા તો ઓલ્યા એકદમ બેજાન પડી હતી. જોકે લગભગ 3 વાગે તેમણે ઓલ્યાના નસકોરાનો અવાજ સંભાળ્યો હતો.
પરંતુ જયારે તેઓ ઉઠ્યા તો ઓલ્યા બેશુદ્ધ પડી હતી.

ઓલ્યાને બેશુદ્ધ જોઇને ડોકટરે પોલીસને ફોન કર્યો હતો. ફ્લેટ પર પહોચેલી પોલીસને કોકેઇન ડ્રગ્સની બેગ પણ તેમના બેડ પાસેથી
મળી હતી. ઓલ્યાની ડેડ બોડી ન્યુડ હાલતમાં પડી હતી.

આ મામલામાં પોલીસનું માનવું છે કે મોડલનું મૃત્યુ ડ્રગ ઓવરડોઝના કારણે થયું છે. જો કે ઓલ્યાના પરિવારજાણો અને મિત્રોનું
માનવું છે કે ડોકટરે ઓલ્યા સાથે જબરદસ્તી કરી છે.

ઓલ્યાના ફેસબુક પર શેર કરવામાં આવેલી તસ્વીરો જોઇને લાગી રહ્યું છે કે ઓલ્યા પાર્ટીની દીવાની હતી.