કોરોના અપડેટ/ ગુજરાતમાં કોરોનાના નવા 186 કેસ નોંધાયા, રિકવરી રેટ 99. 02 ટકા

રાજયમાં કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે, આજે ગુજરાતમાં કોરોનાના નવા 186 કેસ નોંધાયા છે. 174 દર્દીઓ સાજા થયા છે

Top Stories Gujarat
2 6 ગુજરાતમાં કોરોનાના નવા 186 કેસ નોંધાયા, રિકવરી રેટ 99. 02 ટકા

રાજ્યમાં કોરોનાના નવા 186 કેસ નોંધાયા

આજે કોરોનાથી 174 દર્દીઓ થયા સાજા

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1422

અમદાવાદ શહેરમાં કોરોનાના 46 કેસ

વડોદરા શહેરમાં કોરોનાના 20 કેસ

રાજકોટ શહેરમાં કોરોનાના 05 કેસ

સુરત શહેરમાં કોરોનાના 18 કેસ

ગાંધીનગર શહેરમાં કોરોનાના 05 કેસ

ભાવનગર શહેરમાં કોરોનાનો 04 કેસ

રાજયમાં કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે.  આજે ગુજરાતમાં કોરોનાના નવા 186 કેસ નોંધાયા છે. 174 દર્દીઓ સાજા થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો હાલમાં રાજ્યમાં 1422 કેસ છે.  કોરોના રિકવરી રેટ 99. 02 ટકાનો છે. કોરોના સંક્રમણના નવા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 46, વડોદરામાં 20, સુરત જિલ્લામાં 18, ગાંધીનગર શહેરમાં 5 અને ભાવનગરમાં 4 કેસ નોંધાયા છે.

નોંદનીય છે કે  સરકાર કોરોના માટે વેકેસીન અભિયાન હાથધર્યું છે, રાજ્યને કોરોના મુક્ત કરવા માટે  કેન્દ્ર સરકારે   વેકસિન પર ભાર મુક્યો હતો જેના લીધે દેશમાં કોરોના સ્થિતિ નિયંત્રણમાં  છે.