પાણી કાપ/ અમદાવાદ શહેરમાં 2 દિવસ પાણી કાપ, જાણો ક્યાં ઝોનમાં…

શહેરમાં આગામી બે દિવસ પાણી કાપ સર્જાશે. શહેરનાં 7 પૈકી 4 ઝોનમાં પાણી કાપ રહેશે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને મધ્ય ઝોનમાં પાણી કાપ રહેશે.

Ahmedabad Gujarat
પાણી

અમદાવાદ શહેરમાં 2 દિવસ સર્જાશે પાણી કાપ
શહેરના 7 પૈકી 4 ઝોનમાં રહેશે પાણી કાપ
ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને મધ્ય ઝોનમાં પાણી કાપ
ફક્ત પશ્ચિમ વિસ્તારમાં નહિ સર્જાય કોઇ મુશ્કેલી
કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ટ્રંક લાઇનમાં ભંગાણ
1600 મિલિમિટરની ઇસ્ટર્ન મેઈન ટ્રંક લાઈન

અમદાવાદ શહેરમાં આગામી બે દિવસ પાણી કાપ સર્જાશે. શહેરનાં 7 પૈકી 4 ઝોનમાં પાણી કાપ રહેશે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને મધ્ય ઝોનમાં પાણી કાપ રહેશે. ફક્ત પશ્ચિમ વિસ્તારમાં કોઇ મુશ્કેલી સર્જાય નહીં.

આ પણ વાંચો:  સુરેન્દ્રનગર શહેરમાં પાણીની સમસ્યા નહીં સર્જાય : ધોળીધજા ડેમ 65 % હજુ ભરેલો

અનુપમ સિનેમા નજીક કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ટ્રંક લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. 1600 મિલિમિટરની ઇસ્ટર્ન મેઈન ટ્રંક લાઈન ભંગાણ થયું. જેને લઈને 5 જાન્યુઆરી સાંજે અને 6 જાન્યુઆરી સવારે પાણી કાપ રહેશે. જેને લઈને લોકોને હાલાકીનો સામનો કરવાનો રહેશે.

આ પણ વાંચો:  સિવિલ ખાતે કોરોના દર્દીઓની સંખ્યા 100, પચાસ ટકા દર્દીઓ ઓક્સિજન ઉપર, ડોક્ટરે કહ્યું,-

આ પણ વાંચો:  મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું પ્રથમ રેલવે સ્ટેશન આ શહેરમાં બનશે, 4 વર્ષ પછી દોડશે પહેલી બુલેટ ટ્રેન