દારૂ ઝડપાયો/ વલસાડમાં દારૂના જથ્થા સાથે 27.65 લાખનો મુદ્દામાલ કબજે

સ્ટેટ મોનિટરીંગ સેલમા અધિકારીઓએ માહિતીને આધારે વલસાડમાંથી એક વાહનમાંથી 12.55 લાખના દારૂ સાથે 27.65 લાખનો મુદ્દ્માલ કબેજે કર્યો હતો. આ કેસમાં પોલીસે એક શખ્સની ધરપકડ કરીને અન્ય બે ફરાર આરોપીની તપાસ હાથ ધરી છે. પોલીસે માહિતીને આધારે વલસાડના ડુંગરી, સોનાવાડા સ્થિત જય શ્રી ખેતેશ્વર હોટેલના પાર્કિંગમાંથી દારબ ભરેલ વાહન સાથે એક આરોપીને ઝડપી લીધો હતો. […]

Gujarat Others
વલસાડમાં દારૂના જથ્થા સાથે 27.65 લાખનો મુદ્દામાલ કબજે

સ્ટેટ મોનિટરીંગ સેલમા અધિકારીઓએ માહિતીને આધારે વલસાડમાંથી એક વાહનમાંથી 12.55 લાખના દારૂ સાથે 27.65 લાખનો મુદ્દ્માલ કબેજે કર્યો હતો. આ કેસમાં પોલીસે એક શખ્સની ધરપકડ કરીને અન્ય બે ફરાર આરોપીની તપાસ હાથ ધરી છે.

પોલીસે માહિતીને આધારે વલસાડના ડુંગરી, સોનાવાડા સ્થિત જય શ્રી ખેતેશ્વર હોટેલના પાર્કિંગમાંથી દારબ ભરેલ વાહન સાથે એક આરોપીને ઝડપી લીધો હતો. પોલીસે વાહનમાંથી રૂ.12,55, 320 ની કિંમતનો દારૂનો જથ્થો, મોબાઈલ, વાહન અને રોકડ રકમ મળીને કુલ રૂ.27,65,320નો મુદ્દ્માલ કબજે કર્યો હતો.

પોલીસે આ સંદર્ભે વાહનના ડ્રાઈવર અને મધ્યપ્રદેશના રહેવાસી અશોક પુરણલાલ દેશમુખની ધરપકડ કરી હતી. જ્યારે દારૂ મંગાવનારા આઝાદ ઉર્ફે લંગડો તથા માલ મોકલનાર શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધીને તેમની શોધ હાથ ધરી છે.

@નિકુંજ પટેલ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ



આ પણ વાંચો:AAP National Party/INDIA ગઠબંધનને વધુ એક ફટકો, મમતા બેનરજી બાદ પંજાબ CM ભગવંત માનની મોટી ઘોષણા, આપ પાર્ટી પંજાબની તમામ સીટો પર લડશે લોકસભા ચૂંટણી

આ પણ વાંચો:Loksabha Elections 2024/25 જાન્યુઆરીએ PM મોદી કરશે ચૂંટણી પ્રચારની શરૂઆત, શરૂઆત કાશીથી નહિ આ સ્થળથી કરશે….

 

 

આ પણ વાંચો:Lok Sabha Election 2024/મમતાના ‘એકલા ચલો’ના એલાનબાદ કોંગ્રસનું પહેલું નિવેદન, સ્પીડ બ્રેકરની વાત શરૂ