Not Set/ એક જ મેચમાં ૧૩૬ વાઈડબોલ ફેંક્યા

મણીપુર અને નાગાલેન્ડ વચ્ચે બુધાવરે રમાયેલી મહિલા અંડર-૧૯ની વનડે મેચમાં ૧૩૬ વાઈડ બોલ નાખ્યા. બીસીસીઆઈના પૂર્વોતર બિહાર  અંડર-૧૯ની વનડે અંતર્ગત રમાયેલી આ મેચમાં મણીપુરની ટીમે ૯૪જયારે નાગાલેન્ડની ટીમે ૪૨વાઈડ બોલ ફેંક્યા હતા. નાગાલેન્ડની મહિલાએ ૧૧૭ રનથી મેચ જીતી ચાર અંક મેળવ્યા હતા. પરંતુ બન્ને ટીમોના બોલર્સને બોલિંગ ફેંક્વવામાં મુશ્કલી પડી રહી હતી, નાગાલેન્ડની ટીમે ૩૮ […]

Top Stories
એક જ મેચમાં ૧૩૬ વાઈડબોલ ફેંક્યા

મણીપુર અને નાગાલેન્ડ વચ્ચે બુધાવરે રમાયેલી મહિલા અંડર-૧૯ની વનડે મેચમાં ૧૩૬ વાઈડ બોલ નાખ્યા. બીસીસીઆઈના પૂર્વોતર બિહાર  અંડર-૧૯ની વનડે અંતર્ગત રમાયેલી આ મેચમાં મણીપુરની ટીમે ૯૪જયારે નાગાલેન્ડની ટીમે ૪૨વાઈડ બોલ ફેંક્યા હતા.

નાગાલેન્ડની મહિલાએ ૧૧૭ રનથી મેચ જીતી ચાર અંક મેળવ્યા હતા. પરંતુ બન્ને ટીમોના બોલર્સને બોલિંગ ફેંક્વવામાં મુશ્કલી પડી રહી હતી, નાગાલેન્ડની ટીમે ૩૮ ઓવરમાં ૨૧૫ પર ઓલ આઉટ થી ગઈ ,જેમાં સૌથી વધારે ૯૪ રનનું યોગદાન વાઈડ બોલનું હતું.