Not Set/ 48 કલાક ભારેથી અતિભારે વરસાદ ની આગાહી

ગઈ કાલ રાત્રી થી વરસી રહેલા વરસાદે અમદાવાદ સહીત સમગ્ર ગુજરાતને બાન માં લઇ ને સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત કરીનાખ્યું છે. અમદાવાદ શહેરમાં ગતરાત્રી ૭ઇંચ જેટલો વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે,અને શહેરના મોટાભાગ ના અંદરપાસ બંધ કરવાની ફરજપડી છે.આ ઉપરાંત અનેક વાહનો પાણી માં ફસાયા હતા.બનાસકાંઠા અને કચ્છ માં પણ હજુ વરસાદની શક્યતા છે.સતર્કતા […]

Gujarat
WhatsApp Image 2017 07 27 at 9.19.42 AM 48 કલાક ભારેથી અતિભારે વરસાદ ની આગાહી

ગઈ કાલ રાત્રી થી વરસી રહેલા વરસાદે અમદાવાદ સહીત સમગ્ર ગુજરાતને બાન માં લઇ ને સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત કરીનાખ્યું છે. અમદાવાદ શહેરમાં ગતરાત્રી ૭ઇંચ જેટલો વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે,અને શહેરના મોટાભાગ ના અંદરપાસ બંધ કરવાની ફરજપડી છે.આ ઉપરાંત અનેક વાહનો પાણી માં ફસાયા હતા.બનાસકાંઠા અને કચ્છ માં પણ હજુ વરસાદની શક્યતા છે.સતર્કતા ને પગલે ત્યાં વાયુસેના ને સ્ટેન્ડટુ કરવામાં આવી છે.

ઓઢવ,નિકોલ,નરોડા સહીતના અનેક વિસ્તારોની સોસાયટી તથા રહેણાંક વિસ્તાર માં ઘુટણસમા પાણી ભરાઈ જવાને કારણે લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડે તેવી શક્યતા છે.

હવામાનવિભાગ દ્વારા હજુ પણ આગામી ૪૮ કલાક ભારેથી અતિભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે.