Not Set/ કેન્યામાં બસ દુર્ઘટનામાં ૫૫ લોકોના મોત

પશ્ચિમ કેન્યામાં કેરીચો વિસ્તારમાં એક બસ પલટી જતા ૫૫ મુસાફરોના મૃત્યુ થયા છે. સ્થાનિક પોલીસના કહેવા પ્રમાણે આ બસના ડ્રાઈવરે બસ પર પોતાનો નિયંત્રણ ખોઈ દીધો હતો જેના લીધે આ એક્સિડન્ટ થયો હતો. પોલીસ પ્રમુખ ફ્રાન્સીસના જણાવ્યા પ્રમાણે આ દુર્ઘટના બુધવારે સવારે આશરે ચાર વાગ્યે થઇ હતી. અકસ્માતને ભેટેલી બસ નેરોબીથી પશ્ચિમ તરફ કાકામેગા તરફ […]

World Trending
busss કેન્યામાં બસ દુર્ઘટનામાં ૫૫ લોકોના મોત

પશ્ચિમ કેન્યામાં કેરીચો વિસ્તારમાં એક બસ પલટી જતા ૫૫ મુસાફરોના મૃત્યુ થયા છે.

merlin 145111356 6982c930 9b6c 4ac9 8384 e36889bda778 articleLarge કેન્યામાં બસ દુર્ઘટનામાં ૫૫ લોકોના મોત

Kenyan emergency personnel and security forces inspect the wreckage of a bus at the site of an accident in Kericho, western Kenya. Picture: AFP

સ્થાનિક પોલીસના કહેવા પ્રમાણે આ બસના ડ્રાઈવરે બસ પર પોતાનો નિયંત્રણ ખોઈ દીધો હતો જેના લીધે આ એક્સિડન્ટ થયો હતો.

Kenyan police and other rescuers attend the scene of a bus crash near Kericho in western Kenya. Picture: AP

Kenyan emergency personnel and security forces inspect the wreckage of a bus at the site of an accident in Kericho, western Kenya. Picture: AFP

પોલીસ પ્રમુખ ફ્રાન્સીસના જણાવ્યા પ્રમાણે આ દુર્ઘટના બુધવારે સવારે આશરે ચાર વાગ્યે થઇ હતી. અકસ્માતને ભેટેલી બસ નેરોબીથી પશ્ચિમ તરફ કાકામેગા તરફ જઈ રહી હતી. ઘાયલ થયેલા લોકોને હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Kenyan police and other rescuers attend the scene of a bus crash near Kericho in western Kenya. Picture: AP

તમને જણાવી દઈએ કે કેન્યામાં દર વર્ષે સડક દુર્ઘટનામાં આશરે ૩૦૦૦ લોકોના મૃત્યુ થાય છે પરંતુ ડબ્લ્યુએચઓના અનુમાન પ્રમાણે આ સંખ્યા ૧૨,૦૦૦ સુધીની છે.