Not Set/ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટનો આદેશ, ૧ લીટર પીવાલાયક પાણીનો માત્ર ૧ રૂપિયો જ વસુલાશે

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ફેંસલો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે પાકિસ્તાનમાં પાણીની બોટલ અને ઠંડા-પીણાની કંપનીઓને હાલમાં જ એક આદેશ આપ્યો છે. આ આદેશમાં એવું કહેવામાં આવ્યું છે કે તેઓ ૧ લીટર પાણીની કિંમત માત્ર ૧ રૂપિયો જ રાખે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમે એવી ઇરછીએ છીએ કે દરેક પીવાના પાણીની બોટલ બનાવતી કંપની […]

Top Stories World Trending
78184 gwctnbyjwb 1517738391 પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટનો આદેશ, ૧ લીટર પીવાલાયક પાણીનો માત્ર ૧ રૂપિયો જ વસુલાશે

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ફેંસલો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે પાકિસ્તાનમાં પાણીની બોટલ અને ઠંડા-પીણાની કંપનીઓને હાલમાં જ એક આદેશ આપ્યો છે.

આ આદેશમાં એવું કહેવામાં આવ્યું છે કે તેઓ ૧ લીટર પાણીની કિંમત માત્ર ૧ રૂપિયો જ રાખે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમે એવી ઇરછીએ છીએ કે દરેક પીવાના પાણીની બોટલ બનાવતી કંપની વર્ષે ૧૦,૦૦૦ વૃક્ષો ઉગાડે. એટલું જ નહી પરંતુ પાણીની બોટલ માટે જે પ્લાસ્ટિક વાપરવામાં આવે છે તે પણ લેબોરેટરીમાં ચકાસેલું અને યોગ્ય સર્ટીફીકેટ ધરાવતું હોવું જોઈએ.