Not Set/ બિહાર : બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, ૧ વ્યક્તિનું મૃત્યુ ૨૦ ઘાયલ

બિહારમાં અકસ્માતનો મામલો સામે આવ્યો છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનો ભોગ લેવાયો છે. સીતામાર્હી તોલ પ્લાઝા નજીક એક ટ્રક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત રવિવારે સર્જાયો છે. Bihar: One person dead, 20 injured in a collision between a truck and a bus near Runni Saidpur toll plaza in Sitamarhi pic.twitter.com/n1rrxFeSkc— ANI (@ANI) January 13, 2019 […]

Top Stories India Trending
accident 2 બિહાર : બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, ૧ વ્યક્તિનું મૃત્યુ ૨૦ ઘાયલ

બિહારમાં અકસ્માતનો મામલો સામે આવ્યો છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનો ભોગ લેવાયો છે. સીતામાર્હી તોલ પ્લાઝા નજીક એક ટ્રક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત રવિવારે સર્જાયો છે.

આ અકસ્માતને લીધે ૧ વ્યક્તિનું મૃત્યુ અને ૨૦ લોકો ઘાયલ થયા છે.