દર્દનાક અકસ્માત/ વલભીપુરમાં ચારો ભરેલો ટ્રક પલટી જતા છ લોકોના કરુણ મોત

ભાવનગરના વલભીપુર તાલુકાના મેવાસા ગામ પાસે ઘાસચારો ભરેલો ટ્રક પલટી મારી જતા મોટી દર્ઘટના સર્જાઇ છે. અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે.

Top Stories Gujarat Others
ટ્રક પલટી
  • ભાવનગર: વલ્લભીપુરના મેવાસામાં 6ના મોત
  • ટ્રક પલટી ખાઇ જતા 6 લોકોના મોત
  • મૃત્યુ આંક વધવાની શકયતાઓ
  • 12થી વધુ લોકો ગંભીર રૂપે ઘાયલ

ગુજરાત રાજ્યમાં સતત માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવામાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ભાવનગરના વલભીપુર તાલુકાના મેવાસા ગામ પાસે ટ્રક પલટી મારી જતાં અકસ્માત સર્જાયો છે.આ અકસ્માતમાં છ લોકોના કરુણ મોત નીપજ્યા છે.  હાલ 108 સહિત પોલસની ટીમે બચાવ અને રાહતની કામગીરી હાથ ધરી છે.

s 1680169853 વલભીપુરમાં ચારો ભરેલો ટ્રક પલટી જતા છ લોકોના કરુણ મોત

આ અંગે મળતી માહિતી અનુસાર, શહેરના વલભીપુરના મેવાસા ગામ પાસે ઘાસચારો ભરેલો ટ્રક અચાનક પલટી મારી ગયો હતો. આ ટ્રક નીચે 12થી 14 લોકો દટાયા હતા. આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.

6 people died in a truck accident near Bhavnagar Accident: વલ્લભીપુર નજીક ઘાસચાર ભરેલો ટ્રક પલટી જતાં ગમખ્વાર અકસ્માત, 6 શ્રમિક મોતને ભેટ્યાં

ઘટનાની જાણ થતાં જ તાબડતોબ 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અને બચાવ અને રાહતની કામગીરી હાથ ધરી હતી. ત્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા આવ્યો છે. ત્યારે આકસ્માતની ઘટનાને લઈ આસપાસના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

whatsapp image 2023 03 30 at 30729 pm 1 1680169246 વલભીપુરમાં ચારો ભરેલો ટ્રક પલટી જતા છ લોકોના કરુણ મોત

આ પણ વાંચો:લાંચ લેતા ઝડપાયેલા અધિકારીનો આપઘાત, ઓફિસની બિલ્ડિંગ પરથી લગાવી મોતની છલાંગ

આ પણ વાંચો:સુરતમાં પહેલા માળેથી બાળક પટકાતા મોત, પરિવારમાં ગમગીની

આ પણ વાંચો:અમદાવાદ રિવર ફ્રન્ટ ખાતે આવતીકાલે યોજાનાર વિરાંજલિ કાર્યક્મ મોકૂફ,નવી તારીખ કરી જાહેર,જાણો

આ પણ વાંચો:રાજકોટમાં બાઇક પર જતી મહિલાની સાડીનો છેડો કૂતરાએ ખેંચ્યો અને મળ્યું મોત

આ પણ વાંચો:ડિજિટલ ગુજરાત માટે સરકારની ગૂગલ સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ