ગમખ્વાર અકસ્માત/ કચ્છના નખત્રાણામાં રતડિયા પાસે અકસ્માત સર્જાતા ,૨ લોકોના મોત થયા

ST બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર  અકસ્માત સર્જાયો હતો જેમાં બંને ડ્રાયવરના મોત  થયા હોવાનું જાણવા મળ્યું છે

Gujarat Others
Untitled 23 કચ્છના નખત્રાણામાં રતડિયા પાસે અકસ્માત સર્જાતા ,૨ લોકોના મોત થયા

રાજ્ય માં એક તરફ કોરોના કેસ હવે માંડ ઘટતા જોવા મળી  રહ્યા છે ત્યારે  અકસ્માતો, બળાત્કાર, આવા અનેક કિસ્સાઓ વધતા જોવા મળી રહ્યા છે. ક્યારેક અકસ્માત એટલા  ગંભીર  હોય છે કે જેમાં લોકોનું  ઘટના   જ મૃત્યુ થતું હોય છે. ત્યારે આજે જ  કચ્છના નખત્રાણામાં રતડિયા પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં  ST બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર  અકસ્માત સર્જાયો હતો જેમાં બંને ડ્રાયવરના મોત  થયા હોવાનું જાણવા મળ્યું છે .

Untitled 24 કચ્છના નખત્રાણામાં રતડિયા પાસે અકસ્માત સર્જાતા ,૨ લોકોના મોત થયા

મળતી માહિતી મુજબ  ટ્રક ચાલક પુર ઝડપે  ચલાવતા   કાબુ ના રહેતા અકસ્માત સર્જાયો હતો .  જેમના લીધે  બંને ડ્રાયવરના મોત  થયા . તેમજ  ત્યાં ના  સ્થાનિકો એ  પોલીસ ને  જાણ કરતા તે  ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.