આજનું રાશિફળ/ આ રાશિના જાતકો ઘઉંનું દાન કરવું, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

આજનું રાશિફળ (Aaj nu Rashifal) માત્ર ભવિષ્ય જાણવાનું સાધન નથી, પરંતુ જીવનને યોગ્ય દિશામાં આગળ વધારવાનું માર્ગદર્શન પણ છે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti
આજનું રાશિફળ (Aaj nu Rashifal) માત્ર ભવિષ્ય જાણવાનું સાધન નથી,

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

         ૨૪  ડિસેમ્બર ૨૦૨૫  નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal):

આજે ૨૪ ડિસેમ્બર ૨૦૨૫ બુધવાર અને પોષ સુદ ચોથ છે, આજે ચંદ્રની રાશિ કુંભ અને સૂર્યની રાશિ ધન છે. આજે ધનિષ્ઠા નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય ૦૭.૧૭  કલાકે અને સૂર્યાસ્તનો સમય 0૬:૦૦  કલાકે થશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :  ઘઉંનું દાન કરવું

ભારતીય જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આજનું રાશિફળ (Aaj nu Rashifal) માત્ર ભવિષ્ય જાણવાનું સાધન નથી, પરંતુ જીવનને યોગ્ય દિશામાં આગળ વધારવાનું માર્ગદર્શન પણ છે. ૨૪ ડિસેમ્બર ૨૦૨૫, બુધવારનો દિવસ ગ્રહોની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો છે. આજે પોષ સુદ ચોથ, ચંદ્ર કુંભ રાશિમાં અને નક્ષત્ર ધનિષ્ઠા છે. આજના દિવસે ઘઉંનું દાન કરવું અત્યંત શુભ અને શક્તિશાળી ઉપાય માનવામાં આવે છે.

જ્યોતિષાચાર્ય અનુસાર, આજે હનુમાનજીની ઉપાસના અને ઘઉંનું દાન કરવાથી શનિ દોષ, રાહુ-કેતુની અશાંતિ અને માનસિક તણાવમાં રાહત મળે છે. આવો જાણીએ આજનું પંચાંગ અને તમામ ૧૨ આજનું રાશિફળ (Aaj nu Rashifal)નું વિગતવાર રાશિફળ.

ચોથની સમાપ્તિ:   બપોરે ૦૧:૧૩ સુધી.       

તારીખ :-                ૨૪-૧૨-૨૦૨૫, બુધવાર/  પોષ સુદ ચોથના  ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૭:૧૭ થી ૦૮:૩૭
અમૃત ૦૮:૩૭ થી ૦૯:૫૮
શુભ ૧૧:૧૮ થી ૧૨.૩૮
લાભ ૦૪:૪૦ થી ૦૬:૦૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૪૦ થી ૦૯:૧૯
અમૃત ૦૯:૧૯ થી ૧૦:૫૯

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • સમય સાથે વિચાર બદલાય.
  • કામમાં ગૂંચવણ થાય.
  • તમને પર્સનલ ગ્રોથમાં અડચણ આવે.
  • મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરશો.
  • શુભ કલર –વાયોલેટ
  • શુભ નંબર –૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal)આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ધંધામાં જાગૃતતા વધશે.
  • નવા વિચાર આવે.
  • ફોનનો ઉપયોગ વધારે રહે.
  • તમારા વિચારોને સ્પષ્ટ કરો.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર –૭

આજનું રાશિફળ (Aaj nu Rashifal)આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મિથુન (ક, છ, ઘ) :-
  • સત્ય હકીકત સ્વીકારો.
  • સાસરા પક્ષથી ધનલાભ થાય.
  • લોકોની વાતમાં આવવું નહિ.
  • મૂડ બદલાયા કરે.
  • શુભ કલર – ગ્રે
  • શુભ નંબર –૧

આજનું રાશિફળ (Aaj nu Rashifal)આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • કર્ક (ડ, હ) :-
  • બહાર જવાનું થાય.
  • મોટા સ્વપ્ન સાકાર થાય.
  • વસ્તુ સારી કિંમતમાં વેચાય.
  • તમારા ઇમોશન્સને સમજવા પર ધ્યાન આપો.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal)આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • સિંહ (મ, ટ) :-
  • ભાગ્ય સાથ આપે.
  • અજાણ્યા સાથે પૈસાનો વ્યવહાર ન કરવો.
  • સફેદ વસ્તુથી ફાયદો થાય.
  • તમે તમારી પર્સનાલિટીમાં નવી ચમક અનુભવશો.
  • શુભ કલર –સિલ્વર
  • શુભ નંબર –૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal)આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • નવી આશા જાગે.
  • શરીર પ્રફુલ્લિત રહે.
  • મહત્વના નિર્ણય લેવાય.
  • નવી ખરીદી થાય.
  • શુભ કલર –વાદળી
  • શુભ નંબર – ૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal)આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • તુલા (ર, ત) :-
  • કમાવેલું ધન કામમાં આવે.
  • વડીલોની સંભાળ લેવી પડે.
  • નોકરીમાં પ્રમોશન મળે.
  • નજીકના સંબંધોમાં ઊંડાણ અને સમજણ આવશે.
  • શુભ કલર – ચોકલેટી
  • શુભ નંબર –૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal)આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • વૃશ્વિક (ન, ય) :-
  • બાકી રહેલા નાણાં પાછા મળે.
  • તમારા પ્રિયપાત્ર જોડેથી ભેટ મળે.
  • જીવનસાથી જોડે દિવસ આનંદમાં જાય.
  • અકસ્માત થઇ શકે ધ્યાન રાખવું.
  • શુભ કલર –કાળો
  • શુભ નંબર –૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal)આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • જૂના મિત્રો સાથે આનંદ થાય..
  • સ્વાસ્થમા સુધારો થાય.
  • વિચારો અને ઈમોશન્સ ખુલીને વ્યક્ત કરશો.
  • આજનું વાતાવરણ પોઝિટિવિટીવાળું રહે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર –૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મકર (ખ, જ) :-
  • માનસિક શાંતિ જણાય.
  • વાણીમાં પરિવર્તન આવે.
  • ઘરના સભ્યો સાથે દિવસ આનંદમય જાય.
  • કોઈ સમાચાર મળે.
  • શુભ કલર – ગોલ્ડન
  • શુભ નંબર –૭

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • બહાર જમવાનું ટાળજો.
  • ઉર્જાનું સ્તર ઊંચું રહે.
  • ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
  • નફો મળી શકે.
  • શુભ કલર –રાતો
  • શુભ નંબર –૫

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • લોકો તમારા તરફ આકર્ષાય.
  • નવા રચનાત્મક કાર્ય પૂર્ણ થાય.
  • જે થશે તે ભવિષ્ય માટે સારુ થશે.
  • નવી વ્યક્તિનું આગમન થાય.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર –૩

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: 2026 ના વર્ષારંભે આ રાશિઓનું ચમકશે નસીબ….બનશે રાહુ-બુધની યુતિનો દુર્લભ સંયોગ…

આ પણ વાંચો: 

આ પણ વાંચો: