કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
23 જાન્યુઆરી ૨૦૨૬ નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal)
આજનું રાશિફળ:આજનું પંચાંગ મુજબ ૨૬ જાન્યુઆરી ૨૦૨૬, સોમવારે વિક્રમ સંવત ૨૦૮૨ના મહા માસની સુદ આઠમ તિથી છે. આજનો દિવસ પ્રજાસત્તાક દિન તરીકે સમગ્ર દેશમાં ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવાઈ રહ્યો છે. આજે અશ્વિની નક્ષત્ર બપોરે ૧૨:૩૪ સુધી અને સાધ્ય યોગ સવારે ૦૯:૧૪ સુધી રહેશે. સૂર્ય મકર રાશીમાં અને ચંદ્ર મેષ રાશીમાં રહેશે. અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૩૦ થી ૦૧:૧૪ સુધીનો છે, જ્યારે રાહુકાળ સવારે ૦૮:૪૩ થી ૧૦:૦૫ સુધી રહેશે. આજે ખોડિયાર માતાની જયંતી પણ ઉજવાઈ રહી છે, જેના કારણે આ દિવસ ધાર્મિક અને રાષ્ટ્રીય બંને રીતે વિશેષ મહત્વ ધરાવે છે.
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- તારીખ:- ૨૬-૦૧-૨૦૨૬, સોમવાર / મહા સુદ આઠમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૭:૨૨ થી ૦૮:૪૪ |
| શુભ | ૧૦:૦૫ થી ૧૧:૨૯ |
| લાભ | ૦૩:૩૫ થી ૦૫.૦૦ |
| અમૃત | ૦૫:૦૦ થી ૦૬:૨૨ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૧૪ થી ૧૨:૫૨ |
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- મેષ (અ, લ , ઈ) :-
- ભાગ્યનો ઉદય થઇ શકે.
- વિદેશ કે દૂર સ્થાનના કામથી લાભ થાય.
- ઈચ્છા કરીએ તે મળે.
- ભોગ-વિલાસની વસ્તુ ખરીદી શકો.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર –૩

- વૃષભ (બ, વ, ઉ) :-
- ભાઈ-બેન અને મિત્ર સાથે ફરવા જવાય.
- સંબંધોમાંમધુરતા આવશે.
- એકા એક સારા સમાચાર મળે.
- પ્રેમ ગુલાબની જેમ ખીલી.
- શુભ કલર – લીલો
- શુભ નંબર –૫

- મિથુન (ક, છ, ઘ) :-
- સમય આધ્યાત્મિકપ્રવૃત્તિમાં વિતાવો.
- ગુસ્સાનેબદલે સમજણ કામ લો.
- સપના સાકાર થાય.
- તમારા સૌંદર્યમાં વધારો થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર –૭

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- કર્ક (ડ , હ) :-
- પતિ-પત્નીનાસંબંધોમાં નિકટતા આવશે.
- યોજનાઓસફળતાપૂર્વક પૂર્ણ થાય.
- ધંધામાં જાગૃતતા આવે.
- નાની વાતો મોટી ન કરવી.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર –૮

- સિંહ (મ , ટ) :-
- પ્રતિસ્પર્ધીઓનોસામનો કરવો પડે.
- લોકો ઉપર દયા ખાવી નહીં.
- જીવનમાં હુંફ ઉમેરાય.
- સમય ઘણું શીખવી જાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર –૪

- કન્યા (પ , ઠ, ણ) :-
- વિદેશીકંપનીઓ તરફથી નોકરીની ઓફર મળી શકે.
- વૈવાહિકસંબંધોમાં મધુરતા અને પ્રેમ રહેશે.
- કોઈની પર વિશ્વાસ ન મૂકવો.
- ખોટી જગ્યા પર સહી ન થાય તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૫

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- તુલા (ર , ત) :-
- ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું.
- સાચી સલાહ મળે.
- સ્નાયુઓમાંદુખાવો વધી શકે છે.
- ભૂલોમાંથી નવું શીખી શકો.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર –૨

- વૃશ્વિક (ન, ય) :-
- સંબંધોમાંનવીનતા આવશે.
- ખુલ્લાદિલથી વાતચીત કરી શકો.
- સમજદારી પૂર્વક કામ કરવું.
- સ્વર્ગની અનુભૂતિ થાય.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર –૪

- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- પરિવારનોસહયોગ મળશે.
- માનસિક શાંતિ માટે ધ્યાન અથવાયોગ કરો.
- મંગળકારી દિવસ રહે.
- પ્રિય પાત્રનો ફોન આવે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર –૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- મકર (ખ, જ) :-
- બાકી રહેલા નાણાં પાછા આવે.
- ફાઈલોઅને દસ્તાવેજો સુરક્ષિત રાખો.
- મિત્રોસાથે મેળ મુલાકાત પણ થશે.
- નિસ્વાર્થ ભાવે સેવા થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર –૬

- કુંભ (ગ, શ, સ, ષ) :-
- સમયતમારા પક્ષમાં રહેશે.
- રોકાણકરવાનું મન થશે.
- તમારું મૂલ્ય વધે.
- નવો સ્વાદ માણવા મળે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર –૧

- મીન (દ, ચ, ઝ, થ) :-
- દિવસેસંઘર્ષયુક્ત રહેશે.
- કાર્યસ્થળપર સારું પ્રદર્શન કરશો.
- કોઈ વાત ગળેન ઉતરે.
- સ્નાયુઓને આરામ આપવો.
- શુભ કલર – કથ્થાઈ
- શુભ નંબર –૯
આ પણ વાંચો: 11, 22, 33 અમસ્તા નથી કહેવાતા માસ્ટર નંબર…અંક શાસ્ત્ર અનુસાર જાણો ગહન રહસ્ય…!
આ પણ વાંચો: યુદ્ધ, કુદરતી આફતો…આગામી વર્ષ 2026માં ગ્રહોની બદલાતી ચાલથી સર્જાશે વિશ્વનું રૌદ્ર સંવત 2083..!
આ પણ વાંચો: 2026માં રાહુનું સામ્રાજ્ય…રાહુ કેતુ ગોચરથી આ 3 રાશિઓ થશે હેરાન-પરેશાન…આ રહ્યાં ઉપાય..

