આજનું રાશિફળ (Aaj nu Rashifal)
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું રાશિફળ: ૧૬-૦૩-૨૦૨૬, સોમવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ફાગણ વદ બારસ તિથિ છે. આજના દિવસે ચંદ્ર મકર રાશીમાં રહેશે અને ધનિષ્ઠા નક્ષત્ર આગામી દિવસ એટલે કે ૧૭ માર્ચની સવારે ૦૬:૨૩ વાગ્યા સુધી રહેશે. શિવ યોગ સવારે ૦૯:૩૭ વાગ્યા સુધી રહેશે અને તૈતીલ કરણ સવારે ૦૯:૪૧ વાગ્યા સુધી રહેશે. આજે વિંછુડો નથી, પરંતુ પંચક સાંજે ૦૬:૧૫ વાગ્યે શરૂ થશે. સૂર્ય મીન રાશીમાં રહેશે જ્યારે ચંદ્ર મકર રાશીમાં સાંજે ૦૬:૧૫ વાગ્યા સુધી રહેશે.
આજનો સૂર્યોદય સવારે ૦૬:૪૮ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૬:૪૮ વાગ્યે થશે. ચંદ્રોદય મધરાતે ૧૨:૦૦ વાગ્યે અને ચંદ્રાસ્ત સાંજે ૦૪:૨૦ વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૨૪ થી ૦૧:૧૨ સુધી રહેશે જ્યારે રાહુકાળ સવારે ૦૮:૧૮ થી ૦૯:૪૮ સુધી રહેશે. આજના દિવસે ભગવાન શિવની પૂજા કરવી શુભ માનવામાં આવે છે અને ફાગણ વદ બારસની તિથિ સવારે ૦૯:૪૨ વાગ્યા સુધી રહેશે.
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૪૮ થી ૦૮:૧૮ |
| શુભ | ૦૯:૪૮થી ૧૧:૧૮ |
| લાભ | ૦૩:૪૭થી ૦૫.૧૭ |
| અમૃત | ૦૫:૧૭થી ૦૬:૪૭ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૧૮થી ૧૨:૪૭ |
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- મેષ (અ, લ , ઈ) :-
- આધ્યાત્મિક કાર્ય થાય.
- આજે દિવસ ખર્ચાળ રહી શકે છે.
- નોકરીમાં સારી ઓફર મળે.
- અણધાર્યો પ્રવાસ થાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૩

- વૃષભ (બ, વ, ઉ) :-
- લાંબાગાળાની માંદગીમાંથી રાહત મળે.
- કાર્ય સ્થળે ચોકસાઈભર્યું રહેવું.
- જીવનસાથી પાસેથી લાભ થાય.
- કરિયરને લગતા સારાં સમાચાર મળી શકે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૫

- મિથુન (ક, છ, ઘ) :-
- નવી નોકરી મળવાથી મન પ્રસન્ન રહેશે.
- કોઇ પણ કામમાં લાપરવાહી ના રાખો.
- જૂના મિત્રથી લાભ થાય.
- સસરા પક્ષથી ઝગડો થવાની સંભાવના છે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- કર્ક (ડ, હ) :-
- આજે દિવસ મહેનત કરવનો રહેશે.
- આર્થિક સમસ્યાઓનું સમાધાન રહેશે.
- વિદેશમાં રહેતા લોકોથી ફાયદો થાય.
- માતા – પિતાના આર્શીવાદ લઈને કાર્ય કરવું.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮

- સિંહ (મ, ટ) :-
- વિદેશ જવાની ઇચ્છા પૂર્ણ થઇ શકે.
- કોઇ વિશ્વાસઘાત કરી શકે છે.
- સ્વાસ્થમાં સંભાળ લેવી.
- આનંદમાં દિવસ જાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- કન્યા (પ, ઠ, ણ) :-
- મિત્રની વ્યક્તિની સલાહથી રોકાણ કરવાનું ટાળો
- માંદગીમાંથી મુક્તિ મળે.
- નવી તક મળે.
- નફો કમાવવા માટે મહેનત કરવી પડશે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૪

- તુલા (ર, ત) :-
- સાવધાન અને સતર્ક રહેવું જોઇએ.
- સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવાનો મોકો મળે.
- સારા સમાચાર મળે.
- મહેમાન ઘરે આવી શકે છે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૯

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- વૃશ્વિક (ન, ય) :-
- નોકરીયાત વર્ગને પ્રમોશન મળે.
- કાર્યસ્થળે સમજી વિચાર્યા વગર કોઇ નિર્ણય ના લો
- સફળતા મળેવી શકવાના યોગ છે.
- કામના સ્થળે વખાણ થાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૮

- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- અધૂરા કાર્ય પૂર્ણ થાય.
- મિત્ર સાથે દિવસ આંનદમય જાય.
- તમારું મન પ્રસન્ન રહેશે.
- અનુભવથી શીખવા મળે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૨

- મકર (ખ, જ) :-
- કોઈને પૈસા ઉધાર આપવા નહિ.
- તમારા નિર્ણયથી ભવિષ્યમાં ફાયદો થશે.
- મગજ શાંત ન જણાય.
- લેણીની નીકળતી રકમ મળે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૮

- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ધ્યાન કરવાથી ફાયદો જણાય.
- મુશ્કેલીનો સામનો કેવો પડે.
- આવકની દૃષ્ટિએ આજનો દિવસ સારો છે.
- ભૂલને ધીરજ અને શાંતિથી સમજો.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૧

- મીન (દ, ચ, ઝ, થ):-
- મોજ મજામાં દિવસ જાય.
- નોકરીમાં પ્રમોશન મળે.
- ભાગીદાર જોડે ધંધો ન કરવો.
- નોકરીમાં સફળતા મળી.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૪
આ પણ વાંચો:
આ પણ વાંચો:જૂતા-ચપ્પલ ક્યાં રાખવા જોઇએ? ઉંબરાની અંદર કે બહાર? જાણીએ…શું કહે છે વાસ્તુશાસ્ત્રના નિયમો…
આ પણ વાંચો:શબરી જયંતિનું મહાત્મ્ય જાણો… શા માટે થાય છે શબરી માતાની પૂજા? જાણો કથા અને પૂજા વિધિ…

