Dharma & Bhakti/ અક્ષય તૃતિયાએ ગજકેસરી યોગ….3 રાશિઓને મજા જ મજા!…બમ્પર કમાણી માટે થઇ જાઓ તૈયાર…

3 રાશિઓના જાતકોના જીવનમાં ગજકેસરી યોગ (Gajakesari Yoga 2026) ધન, સમૃદ્ધિ અને ખુશીઓ લઇને આવશે! કેરિયરમાં ઘણી પ્રગતિ થશે અને બમ્પર કમાણી…

Trending Religious Rashifal Dharma & Bhakti
Gajakesari Yoga 2026, અખાત્રીજ, રાશિઓ, ચંદ્ર, લક્ષ્મી

Dharm & Bhakti: આ વર્ષે અક્ષય તૃતિયાના દિવસે અત્યંત વિશેષ યોગ રચાવા જઇ રહ્યો છે કારણ કે, આ દિવસે ચંદ્ર અને ગુરુની વિશેષ સ્થિતિથી ગજકેસરી યોગ (Gajakesari Yoga 2026)નું નિર્માણ થવા જઇ રહ્યું છે.

અખાત્રીજે ગજકેસરી યોગ (Gajakesari Yoga 2026)નું નિર્માણ

આ વર્ષે અખાત્રીજની શરુઆત 19 એપ્રિલ 2026 (19 April 2026)ના રોજ સવારે 10 વાગીને 49 મિનિટે થશે અને એનું સમાપન 20 એપ્રિલ 2026ના રોજ પરોઢે 5 વાગીને 51 મિનિટે થશે.

જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર, આ યોગ 3 રાશિઓ( Zodiac Signs)ના જાતકોના જીવનમાં ધન, સમૃદ્ધિ અને ખુશીઓ લઇને આવશે! કેરિયરમાં ઘણી પ્રગતિ થશે અને બમ્પર કમાણીનો યોગ પણ રચાવાના સંકેતો પ્રાપ્ત થઇ રહ્યાં છે. અત્રે જણાવી દઇએ કે ગજકેસરી યોગ ત્યારે રચાય છે કે જ્યારે ચંદ્ર અને ગુરુ (Chandra Grah & Guru Grah) બંને એકબીજાની સાથે કેન્દ્ર સ્થાનમાં હોય છે.

Gajakesari Yoga 2026, અખાત્રીજ, રાશિઓ, ચંદ્ર, લક્ષ્મી

મેષ રાશિ

મેષ રાશિ (Mesh Rashi)ના જાતકો માટે આ અક્ષય તૃતિયા (Akshaya Tritiya) અત્યંત વિશેષ રહેશે…કેરિયરમાં ઘણી જ પ્રગતિ થશે અને આર્થિક સ્થિતિ અગાઉથી સુદ્રઢ બનશે. જે કામમાં તમે હાથ નાખશો ત્યાં સફળતા મળશે…નવી નોકરી મળવાના પ્રબળ યોગ રચાઇ રહ્યાં છે. તમે નવા કામની શરુઆત કરી શકો છો અને કોઇ જૂના રોગથી પણ તમને છૂટકારો મળી શકે છે. વિદેશમાં નોકરી મળવાનું સપનુ પણ પૂર્ણ થઇ શકે છે. નિષ્કર્ષ એ છે કે, આ ગજકેસરી યોગ તમને ઘણો લાભ આપી શકે છે.

Gajakesari Yoga 2026, અખાત્રીજ, રાશિઓ, ચંદ્ર, લક્ષ્મી

તુલા રાશિ

તુલા રાશિ (Tula Rashi)ના જાતકો પર માતા લક્ષ્મીની ઘણી જ કૃપા વરસશે…અક્ષય તૃતિયાના દિવસથી તમારા સારા દિવસોની શરુઆત થશે…ધન-ધાન્યની કોઇ જ કમી નહિં રહે! બિઝનેસમાં પણ સારો એવો લાભ તમને પ્રાપ્ત થશે…સંપત્તિ ખરીદવાની યોજના પણ બની શકે છે. તમારી બમ્પર કમાણીના શુભ યોગો રચાઇ રહ્યાં છે.

Gajakesari Yoga 2026, અખાત્રીજ, રાશિઓ, ચંદ્ર, લક્ષ્મી

ધનુ રાશિ

ધનુ રાશિ (Dhanu Rashi)ના વેપારીઓ માટે આ સમય ઘણો જ શુભ સાબિત થશે. કમાણીના સ્ત્રોતો વધશે અને રોકાણના ઉત્તમ અવસરો પ્રાપ્ત કરવામાં પણ તમે સફળ થશો. નવી નોકરીની ઑફર પ્રાપ્ત થઇ શકે છે. પ્રમોશનના યોગો રચાઇ રહ્યાં છે. તમે વિદેશ યાત્રા કરો એવી પણ સંભાવના છે. નવો બિઝનેસ શરુ કરી શકો છો. મકાન અથવા વાહન ખરીદવાનું તમારું સપનું પૂર્ણ થશે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: 17 એપ્રિલના રોજ શનિનું નક્ષત્ર પરિવર્તન…આ 3 રાશિઓનો શુભ સમય પ્રારંભ થશે…

આ પણ વાંચો: આ મંદિરમાં વિરાજમાન હનુમાનજીને કહે છે ડૉક્ટર…કેવી રીતે મળ્યું આ બિરુદ?…રસપ્રદ કહાણી…

આ પણ વાંચો: મહાદેવ અને શ્રી હરિ વિષ્ણુ સહિતના દેવી-દેવતાની પ્રદક્ષિણા કેટલી સંખ્યામાં કરવી? જાણો એના ધાર્મિક નિયમો…