રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા.17-06-2026, બુધવારના (Zodiac) દિવસે વિક્રમ સંવત 2082 મુજબ જેઠ સુદ ત્રીજ તિથિ છે, જે રાત્રે 09:37 વાગ્યા સુધી વિદ્યમાન રહેશે. આજની રાશિ કર્ક (ડ, હ) છે અને નક્ષત્ર પુનર્વસુ બપોરે 01:32 સુધી માન્ય છે. આજનો યોગ ધ્રુવ છે, જે રાત્રે 08:45 સુધી વિદ્યમાન રહેશે અને તૈતીલ કરણ સવારે 11:14 સુધી છે.
આજે પંચક અને વિંછુડો બંને નથી.
સૂર્ય મિથુન રાશિમાં છે જ્યારે ચંદ્ર કર્ક રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ કર્ક (ડ, હ) રહેશે.
સૂર્યોદય સવારે 05:53 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 07:24 વાગ્યે થશે. ચંદ્રોદય સવારે 08:01 વાગ્યે અને ચંદ્રાસ્ત રાત્રે 09:55 વાગ્યે થશે. આજે અભિજિત મુહૂર્ત નથી, જ્યારે રાહુકાળ બપોરે 12:40 થી બપોરે 02:21 સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષની વાત કરીએ તો, આજે બુધવાર અને જેઠ સુદ ત્રીજના પવિત્ર દિવસે લીલા વસ્ત્રનું દાન કરવું અત્યંત શ્રેષ્ઠ અને કષ્ટો દૂર કરનારું રહેશે. ત્રીજ તિથિની સમાપ્તિ રાત્રે 09:37 વાગ્યે થશે.
તારીખ :- 17-06-2026, બુધવાર / જેઠ સુદ ત્રીજના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૫:૫૩ થી ૦૭:૩૫ |
| અમૃત | ૦૭:૩૫ થી ૦૯:૧૭ |
| શુભ | ૧૦:૫૭ થી ૧૨.૪૦ |
| લાભ | ૦૫:૪૫ થી ૦૭:૨૬ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૪૫ થી ૧૦:૦૦ |
| અમૃત | ૧૦:૦૦ થી ૧૧:૨૧ |
રાશિભવિષ્ય (Aaj Nu Rashifal 17 જૂન 2026, બુધવાર)

મેષ (અ, લ , ઈ) :
જાણો મેષ રાશિનું Aaj Nu Rashifal
ધન સંબંધી કાર્ય ઉકેલાય.
કળા ક્ષેત્રવાળાને ફાયદો થાય.
રોકાણ કરવાથી લાભ થાય.
નોકરીના સ્થાનમાં ફેરફાર થાય.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૯

વૃષભ (બ, વ, ઉ) :
જાણો વૃષભ રાશિનું Aaj Nu Rashifal
ધારેલું કાર્ય પૂર્ણ થાય.
જમીન મકાનથી ફાયદો થાય.
કોઈ લાગણીઓને ઠેસ પહોંચાડી શકે.
બધા પાસા તપાસીને નિર્ણય લો.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૧

મિથુન (ક, છ, ઘ) :
જાણો મિથુન રાશિનું Aaj Nu Rashifal
ખોટા વિચારો ન કરવા.
મગજ શાંત રાખવું.
જીવનસાથી તરફથી સહયોગ મળે.
માનસિક સંતોષ પ્રસન્નતા રહેશે.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૫

કર્ક (ડ , હ) :
જાણો કર્ક રાશિનું Aaj Nu Rashifal
નવી નોકરીની વાત આવે.
સંતાનની પ્રગતિ થશે.
સામાજિક યશ વધશે.
આવકના સાધન પ્રાપ્ત થશે.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૮

સિંહ (મ , ટ) :
જાણો સિંહ રાશિનું Aaj Nu Rashifal
મનગમતું કાર્ય પૂર્ણ થાય.
કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
સ્વભાવમાં ચીડિયાપણું આવી શકે.
કોઈ જૂના મિત્રને મળી શકો.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૬

કન્યા (પ , ઠ, ણ) :
જાણો કન્યા રાશિનું Aaj Nu Rashifal
વેપારમાં બેદરકારી ન રાખવું.
તમારા માટે પૂરતો સમય મળે.
સંપત્તિની ખરીદારીમાં લાભ થશે.
સમાજ અને રાજકારણમાં ખ્યાતિ વધે.
શુભ કલર – ગુલાબી
શુભ નંબર – ૭

તુલા (ર , ત) :
જાણો તુલા રાશિનું Aaj Nu Rashifal
મનને શાંતિ જણાય.
ઓફીસના કર્મચારીને કામ પર ધ્યાન રાખવું.
કાર્યસ્થળ પર અધિકારીઓ સાથે મતભેદ થાય.
ભાઈ-બહેનોનો સહયોગ મળે.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૮

વૃશ્વિક (ન, ય) :
જાણો વૃશ્વિક રાશિનું Aaj Nu Rashifal
રોકાણમાંથી લાભ થાય.
કુદરતી સૌન્દર્યની મજા માણી શકો.
શૈક્ષણિક કાર્યમાં સફળતા મળશે.
સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૨

ધન (ભ, ધ, ફ, ઢ) :
જાણો ધન રાશિનું Aaj Nu Rashifal
માનસિક થાક લાગે.
ધ્યાન કરવાથી ફાયદો થાય.
અજાણ્યા ભયથી પરેશાન થઈ શકો.
સંગીત તરફ આકર્ષણ વધે.
શુભ કલર – કાળો
શુભ નંબર – ૮

મકર (ખ, જ) :
જાણો મકર રાશિનું Aaj Nu Rashifal
પૈસાની બચત કરવી.
માનસિક શાંતિ જાળવો.
જીવનની પરિસ્થિતિઓ અસ્તવ્યસ્ત રહે.
શૈક્ષણિક કાર્ય પર ધ્યાન આપો.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૪

કુંભ (ગ, શ, સ, ષ) :
જાણો કુંભ રાશિનું Aaj Nu Rashifal
કામનો બોજો ઓછો થાય.
આશા અને નિરાશાની મિશ્ર લાગણીઓ રહેશે.
વાણીમાં નરમાઈ રહેશે.
કોઈ પૈતૃક સંપત્તિથી લાભ થાય.
શુભ કલર – લાલ (Red)
શુભ નંબર – ૬

મીન (દ, ચ, ઝ, થ) :
જાણો મીન રાશિનું Aaj Nu Rashifal
ઉધાર આપવું કે લેવું નહિ.
જુસ્સામાં વધારો થાય.
બીજા લોકોની કદર કરવી.
ભાઈઓ વચ્ચે વિવાદ થઈ શકે.(Help)
શુભ કલર – વાદળી (Blue)
શુભ નંબર – ૩
આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે ….જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને જૂની સમસ્યાનો ઉકેલ મળશે … જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોના સાકાર થશે અટકેલા સપના… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
