Aaj Nu Rashifal : આજનું પંચાંગ: ૨૨-૧૧-૨૦૨૬, રવિવારના દિવસે વિ. સં. ૨૦૮૩ મુજબ કારતક સુદ તેરસ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ મેષ (અ,લ,ઈ ) રાશિ છે. અશ્વિની નક્ષત્ર (સવારે ૦૪:૧૫ સુધી. નવે-૨૩) છે. આજનો યોગ વ્યતિપાત (રાત્રે ૧૧:૪૦ સુધી.) વિદ્યમાન રહેશે અને કૌલવ કરણ બપોરે ૦૩:૪૬ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે સવારે ૦૫:૫૫ કલાકે ઉતરશે.
વિંછુડો આજે નથી.
સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે જ્યારે ચંદ્ર મેષ રાશિમાં વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ મેષ (અ,લ,ઈ ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૫૭ એ.એમ કલાકે અને સૂર્યાસ્ત ૦૫.૫૩ પી.એમ. કલાકે થશે.
ચંદ્રોદય ૦૩.૫૩ પી.એમ. કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત આજે ૦૫:૨૦ એ.એમ. કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૩ થી બપોરે ૧૨:૪૭ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ બપોરે ૦૪.૩૧ થી ૦૫.૫૩ સુધી વિદ્યમાન રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
સૂર્ય નારાયણને જળ ચઢાવવું.
તેરસની સમાપ્તિ : સવારે ૦૨:૪૦ સુધી.નવે-૨૩
તારીખ :- ૨૨-૧૧-૨૦૨૬, રવિવાર / કારતક સુદ તેરસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૪૧ થી ૧૧:૦૩ |
| અમૃત | ૧૧:૦૩ થી ૧૨:૨૫ |
| શુભ | ૦૧:૪૭ થી ૦૩.૧૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૫:૫૩ થી ૦૭:૩૨ |
| અમૃત | ૦૭:૩૨ થી ૦૯:૧૦ |
Aaj Nu Rashifal : 22 November 2026, Sunday

મેષ (અ, લ , ઈ) :-
કાર્યક્રમમાં હાજરી આપી શકો છો.
તમારો આત્મવિશ્વાસ વધશે.
સૌથી મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરો.
તમારી યોજનાઓ સફળ થશે.
શુભ કલર: આસમાની
શુભ આંક: ૯

વૃષભ (બ, વ, ઉ) :-
ઘરમાં સંતોષનું વાતાવરણ રહેશે.
વાહન સાવધાનીથી ચલાવો.
તમને સફળતા મળશે.
દિવસ સારો રહેશે.
શુભ કલર: લીલો
શુભ આંક: ૭
Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-
થોડા હેરાન થઈ શકો છો.
કામમાં અડચણો આવશે.
આવકમાં વધારો થાય.
મિત્રો સાથે ફરવા જવાય.
શુભ કલર: પીળો
શુભ આંક: ૫
કર્ક (ડ, હ) :-
સંતાનોને પુરસ્કાર મળે.
તમારી આર્થિક સ્થિતિ ઉત્તમ રહેશે.
સંપર્ક લાભદાયી રહેશે.
ઉતાવળ કરવી યોગ્ય નથી.
શુભ કલર: ઓરેન્જ
શુભ આંક: ૩
Aaj Nu Rashifal :

સિંહ (મ, ટ) :-
બિનજરૂરી ઝઘડા થાય.
વિવાહિત જીવનમાં અસંતોષ રહે.
નવા પડકારોનો સામનો કરવો પડશે.
વિશ્વાસઘાત થઈ શકે છે.
શુભ કલર: ભૂખરો
શુભ આંક: ૧

કન્યા (પ, ઠ, ણ) :-
નવા લક્ષ્યો નક્કી કરવા દિવસ ઉત્તમ છે.
બગડેલા સંબંધો સુધરે.
કામને પૂર્ણ કરી શકશો.
અજાણ્યા લોકો સાથે તમારો પરિચય થશે.
શુભ કલર: રાતો
શુભ આંક: ૮
Aaj Nu Rashifal :

તુલા (ર, ત) :-
મિલકતના વિવાદ થાય.
તમારા વર્તનથી લોકો હેરાન થશે.
ચિંતામુક્ત થઈને ફરો.
જરૂરિયાતના સમયે તમને મિત્રો તરફથી ટેકો મળશે.
શુભ કલર: ગ્રે
શુભ આંક: ૪

વૃશ્વિક (ન, ય) :-
સકારાત્મક ઉર્જાનો અનુભવ થાય.
ખૂબ મહેનત કરવી પડશે.
ખાલી સમયનો સમજદારીપૂર્વક ઉપયોગ કરો.
તમારી જાતને દબાણમાં ન રાખો
શુભ કલર: સિલ્વર
શુભ આંક: ૨
Aaj Nu Rashifal :

ધન (ભ, ધ, ફ, ઢ) :-
ધ્યાન અને યોગ ફાયદાકારક સાબિત થશે.
વ્યક્તિગત બાબતો નિયંત્રણમાં રહેશે.
પતિ-પત્ની સબંધ મજબૂત બને.
પૈસાને લઈને પરેશાની થાય.
શુભ કલર: નીલો
શુભ આંક: ૬

મકર (ખ, જ) :-
તમારા લક્ષ્યોને હાંસલ કરો.
વેપારમાં મોટો કરાર થાય.
તમારા જીવનસાથી દૈનિક જરૂરિયાતો પૂરી કરશે.
આજે મિત્રો સાથે બહાર ફરવા જશો.
શુભ કલર: પર્પલ
શુભ આંક: ૯
Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-
ઘરમાં મહેમાનોનું આગમન થાય.
જીવનસાથી સાથે ફરવા જવાય.
મિત્રો મદદરૂપ અને સહાયક રહેશે.
પરિવારના સભ્યો સાથે સમય વિતાવવાનું પસંદ કરો.
શુભ કલર: વાયોલેટ
શુભ આંક: ૩

મીન (દ, ચ, ઝ, થ):-
જીવનસાથી સાથે સંબંધો મધુર બને.
અનુભવી લોકોનું માર્ગદર્શન મળશે.
તમારા દિવસની શરૂઆત કસરતથી કરો.
વ્યવસાયમાં પુષ્કળ નફો થશે.
શુભ કલર: કથ્થઈ
શુભ આંક: ૬
આજની રાશિ મેષ (અ,લ,ઈ ) રાશિ છે. અશ્વિની નક્ષત્ર (સવારે ૦૪:૧૫ સુધી. નવે-૨૩) છે. આજનો યોગ વ્યતિપાત (રાત્રે ૧૧:૪૦ સુધી.) વિદ્યમાન રહેશે અને કૌલવ કરણ બપોરે ૦૩:૪૬ સુધી વિદ્યમાન રહેશે.
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
