Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ ટ્વીટરના ફોલોઅર્સ વધારવાનો ધીકતો ધંધો, અમિતાભ પણ થયા પરેશાન

હાલમાં જ બીગ બી અમિતાભ બચ્ચનના માત્ર એક દિવસમાં ૨ લાખ જેટલા ફોલોઅર્સ ઘટી ગયા છે જેને લઈને અમિતાભ બચ્ચને ટ્વીટરને કવિતા લખી પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ૨ ટ્વીટ કર્યા છે જેમાં એક ટ્વીટમાં તેઓ ટ્વીટરને ફરિયાદ કરતા હોય તેવું લાગે છે કે અને કહ્યું કે  ટ્વીટર આટલો જુલમ પણ ન કરો મારા […]

February 23, 2018February 23, 2018mantavya
Top Stories

હાલમાં જ બીગ બી અમિતાભ બચ્ચનના માત્ર એક દિવસમાં ૨ લાખ જેટલા ફોલોઅર્સ ઘટી ગયા છે જેને લઈને અમિતાભ બચ્ચને ટ્વીટરને કવિતા લખી પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ૨ ટ્વીટ કર્યા છે જેમાં એક ટ્વીટમાં તેઓ ટ્વીટરને ફરિયાદ કરતા હોય તેવું લાગે છે કે અને કહ્યું કે  ટ્વીટર આટલો જુલમ પણ ન કરો મારા પર.

अरे Twitter भाई साहेब , या बहनजी ( पता नहीं ना इनका gender क्या है , इस लिए दोनों को संभोधित किया ), हम कुछ छाप रहे हैं , और आप उसको छपने ही नहीं दे रहे हैं ! अमाँ , 200,000 follower एक ही दिन में काट दिया आपने .. अब इसे तो मत काटो यार !! अब इतना भी ज़ुल्म न करो

T 2623 – अरे Twitter भाई साहेब , या बहनजी ( पता नहीं ना इनका gender क्या है , इस लिए दोनों को संभोधित किया ), हम कुछ छाप रहे हैं , और आप उसको छपने ही नहीं दे रहे हैं ! अमाँ , 200,000 follower एक ही दिन में काट दिया आपने .. अब इसे तो मत काटो यार !! अब इतना भी ज़ुल्म न करो 🙏 pic.twitter.com/D1F4xYiUyq

— Amitabh Bachchan (@SrBachchan) February 22, 2018

અને બીજી કવિતામાં પણ ટ્વીટર પર ફરિયાદ કરી છે. જેમાં ચકલીનું સંબોધન કર્યું છે. ચકલી પર લખેલી આ કવિતામાં તેમના ચાહકોએ વળતા પ્રત્યુત્તરમાં એવું લખ્યું છે કે આ કવિતામાં કવિ  બીગ બીએ લલિત મોદી, નીરવ મોદી અને વિજય  માલ્યાને સંબોધીને લખી છે.

चिड़िया ओ चिया कहाँ है तेरा घर ? उड़ उड़ आती हो यहाँ पे फ़ुर्र फ़ुर्र , दर्शनर्थी इतने तेरे , क्या है तेरा डर , रूठोगी तो बोलो हम फिर जाएँगे किस दर । आशीर्वाद सदा तुम्हारा बना रहे हमपर बस, नित्य नवेली पुष्प हमारे, बरसेंगे तुमपर !!

T 2623 – Mr/Ms Twitter dedicated to you :

चिड़िया ओ चिया कहाँ है तेरा घर ?
उड़ उड़ आती हो यहाँ पे फ़ुर्र फ़ुर्र ,
दर्शनर्थी इतने तेरे , क्या है तेरा डर ,
रूठोगी तो बोलो हम फिर जाएँगे किस दर ।
आशीर्वाद सदा तुम्हारा बना रहे हमपर
बस, नित्य नवेली पुष्प हमारे, बरसेंगे तुमपर !! pic.twitter.com/UuCmon8ky8

— Amitabh Bachchan (@SrBachchan) February 22, 2018

હકીકતમાં આ ફેન માત્ર એક દિવસમાં કેમ આટલા બધા ઘટી ગયા તે કદાચ બીગ બી ને નહી ખબર હોય પરંતુ તમને એનું સાચું કારણ બતાવી દઈએ કે ટ્વીટર પર ફોલોઅર્સ પૈસા આપીને વધારવાનો ધંધો ચાલી રહ્યો છે. હા, આ તદ્દન સાચી વાત છે જો તમારે ૫૦૦૦ ફોલોઅર્સ વધારવા હોય તો તેના માટે ૫૦૦ રૂપિયા આપીને તમે વધારી શકો છો. આવી રીતે ફોલોઅર્સ વધારવા માટે આઈટીના નિષ્ણાંતો કામ કરે છે.

સેલિબ્રિટી જયારે તેના એકાઉન્ટમાં ફેન વધારવા માટેના પૈસા આપે છે ત્યારે તે વધી તો જાય છે પરંતુ તેમને એ નહિ ખબર હોય કે આ ફેન માત્ર ટેમ્પરરી જ વધે છે. ૧૦ દિવસ બાદ પાછા ફોલોઅર્સમાં ફોલ ડાઉન આવે છે.

આપણે  જોતા હોઈએ છીએ  ટ્વીટર પર અમુક મોટી સેલિબ્રીટીના ફેન મિલિયનમાં હોય છે પરંતુ આ બધા પૈસા આપીને ખરીદેલા ફેન્સ હોય છે તેઓ કઈ રીયલ ફેન હોતા નથી. પૈસા આપીને ફોલોઅર્સ બનવાનું એ અત્યારે ધગધગતો ધંધો બની ગયો છે.

 

 

 

 

Post navigation

પરીનું પાંચમું ટ્રેલર રીલીઝ,કાચાપોચાંનું હ્રદય થંભી જશે
અજાણ્યા શખ્સોએ ગાડી પર એસીડ ફેંકી થયા ફરાર, સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ

More Posts

Not Set/ મહારાષ્ટ્ર બંધ: ટ્રેનો અને રસ્તાઓ પર ચક્કાજામ, અનામત આંદોલન ઉગ્ર બન્યું

July 25, 2018July 25, 2018Hemakshi Vyas
Uma Bharti God Speech

UMA BHARTI/ ભગવાન રામ અને હનુમાનને લઈને ઉમા ભારતીએ આપ્યું આવું નિવેદન

December 30, 2022Rahul Rathod

Weather Update/ આજે દિલ્હી-યુપીમાં હવામાન ઉગ્ર સ્વરૂપ બતાવશે, ભારે પવન સાથે ભારે વરસાદ પડશે; હિમાચલમાં ભૂસ્ખલનનો ભય

July 19, 2025July 19, 2025Panara Mansi

Not Set/ ટ્રમ્પ હૈ કી માનતે નહી..!! ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું – ‘મેં ચૂંટણી જીતી લીધી’

November 16, 2020November 16, 2020padma prajay
Prashant Kishor

National News/ દેશના રાજકારણમાં મોટો ઉલટફેર; ભાજપના ગઢ સમાન બેઠકો પર જ BJP ની હાર

August 4, 2026August 4, 2026Kavita Solanki
LIC Policy

અહેવાલની અસર/ હિંડનબર્ગના અહેવાલથી એલઆઇસીના આટલા હજાર કરોડ ધોવાયા,જાણો

February 1, 2023garima rao

માફિયા-મુખ્તાર અંસારી/ માફિયા મુખ્તાર અસારીને 32 વર્ષ જૂના કેસમાં આજીવન કેદની સજા

June 5, 2023jani
Gujarat Education Budget 2026-27

Gujarat News/ ગુજરાત શિક્ષણ વિભાગનું ₹63,184 કરોડનું ઐતિહાસિક બજેટ પસાર, 1141 વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી

March 14, 2026Kinjal Pradipkumar Patel

Education/ નાણાકીય વર્ષ 2022માં શૈક્ષણિક લોનના અરજદારોમાં 45%નો ઘટાડો

June 23, 2022padma prajay
Twitter Sues Elon Musk

Tech News/ મસ્કનો ટ્વિટર માટે ખરીદવાનો ઇનકાર ભારે પડી શકે, ટ્વિટરે જણાવ્યું કે…!!!

July 13, 2022Rahul Rathod
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy