Panchmahal/
પંચમહાલઃ ગેસ સિલિન્ડર રિફિલિંગ કાંડનો પર્દાફાશ ગેસ સિલિન્ડરના રિફિલિંગનો ગોરખધંધો ઝડપાયો ઓકે ગેસ સિલિન્ડર રિફિલિંગ કરવાની આડમાં ગોરખધંધો અન્ય કંપનીના સિલિન્ડર રિફિલિંગ કરવાનો પર્દાફાશ રૂ.11 લાખ 55 હજાર 600ના 566 સિલિન્ડર મળ્યા પ્રમુખ પેટ્રોલિયમમાંથી મળ્યા સિલિન્ડર કોન્ફિડન્ટ પેટ્રોલિયમના સિલિન્ડર મળ્યા તમામ સિલિન્ડર મામલતદારે કર્યા સીઝ
