આજનું રાશિફળ/ આ રાશિના જાતકો મનની ઈચ્છા પૂરી કરી શકે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 31 માર્ચ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Dharma & Bhakti Rashifal

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૩૧-૦૩-૨૦૨૪, રવિવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / ફાગણ વદ છઠ
  • રાશી :-   વૃશ્ચિક   (ન,ય)
  • નક્ષત્ર :-    જયેષ્ઠા                    (રાત્રે ૧૦:૫૮ સુધી.)
  • યોગ :-     વ્યતિપાત     (રાત્રે ૧૦:૦૦ સુધી.)
  • કરણ :-     ગર             (સવારે ૦૯:૨૫ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે રાત્રે ૧૦:૫૮ કલાકે ઉતરશે.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • મીન ü વૃશ્ચિક
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૬.૩૨ એ.એમ                                  ü ૦૬.૫૪ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૧૨.૩૫ એ.એમ.                    ü ૧૦:૧૫ એ.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૧૯ થી બપોરે ૦૧:૦૮ સુધી.      ü બપોરે ૦૫.૨૨ થી ૦૬.૫૪ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø માતાજીને લાલ ફૂલની માળા ચઢાવવી અને સફેદ પેંડા ધરાવવા.·        છઠ ની સમાપ્તિ      :   રાત્રે ૦૯:૩૩ સુધી.  ·         

  • તારીખ :-        ૩૧-૦૩-૨૦૨૪, રવિવાર / ફાગણ વદ છઠના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૯:૩૮ થી ૧૧:૧૦
અમૃત ૧૧:૧૦ થી ૧૨:૪૩
શુભ ૦૨:૧૬ થી ૦૩.૪૯

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૫૪ થી ૦૮:૨૨
અમૃત ૦૮:૨૨ થી ૦૯:૪૯

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • કોઈ કારણ વગર હસવાનું મન થાય
  • વધારે પડતું કાર્ય ન કરવું.
  • સુંદર વળાંક જીવનમાં આવે.
  • નવા કપડા ખરીદી શકાય
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૨

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • મૂડ બદલાયા કરે.
  • કામને લીધે વધારે મગજમાં દુખે.
  • પ્રિય પાત્ર તરફથી લાભ થાય.
  • કોઈ વાતને વાગોળવાની મજા આવે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૭

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • કોઈના પ્રેમમાં પડી શકો.
  • નવી વસ્તુઓ ની ખરીદી થાય.
  • નવી જગ્યાએ જવાની ઈચ્છા થાય.
  • ખાલી સમયમાં સપના જોવાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૬

 

  • કર્ક (ડ , હ) :-
  • પ્રેમી સાથે મીઠો ઝગડો થઇ શકે.
  • સંતાનથી ફાયદો થાય.
  • નવા સંબંધ બંધાય.
  • નવા કપડા ખરીદી શકાય.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર – ૨

 

  • સિંહ (મ , ટ) :-
  • સોનું ખરીદવાની ઈચ્છા થાય.
  • અધૂરા કાર્ય પૂર્ણ થાય.
  • લક્ષ્મીજી નું આગમન થાય.
  • કોઈ જગ્યાએથી મદદ મળે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૧

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • પ્રેમી સાથે મીઠો ઝગડો થઇ શકે.
  • ઝઘડાખોર વર્તન ન કરો.
  • પસ્તાવો થાય.
  • જૂના રહસ્યો બહાર આવે.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૯

 

 

  • તુલા (ર , ત) :-
  • ઘરમાં ધાર્મિક કાર્ય થાય.
  • ભાઈ બહેન મદદ માગી શકે છે.
  • લોકોને તમારી વાણી ગમે.
  • વિદેશથી ધન મળે.
  • શુભ કલર –ગુલાબી
  • શુભ નંબર – ૭

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • માંગલિક કાર્ય થાય.
  • રિયલ એસ્ટેટમાં ફાયદો જણાય.
  • વડીલો તમને મદદ કરે.
  • કામનું દબાણ વધે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સફળતાથી ખુશ થઇ જાવ.
  • ઓફિસથી વહેલા ઘરે અવાય.
  • પ્રોપર્ટી ખરીદી શકો.
  • પ્રેમ મેળવવામાં સફળતા મળે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :-
  • ઓફિસ માં સારા પરિણામ ન મળે.
  • માનસિક શાંતિ મળે.
  • કોઈ મહત્વની વાત જાણવા મળે.
  • આવકમાં વધારો થાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • દિવસ વિચલિત રહેશો.
  • તમારી જોડે વિશ્વાસઘાત થઇ શકે.
  • કોઈ ભેટ-સોગાદ મળે.
  • નાના ઉદ્યોગપતિઓને નુકસાન થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૯