Ahmedabad News: આજે અષાઢી બીજે અમદાવાદમાં 147મી રથયાત્રા પર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ નગરચર્ચાએ નીકળ્યા છે. જગન્નાથ મંદિરમાં પરંપરાગત અખાડાનાં કરતબો, આદિવાસી નૃત્ય જોવા મળી રહ્યા છે. પાંચકૂવા દરવાજાનો અદભુત નજારો, ગજરાજો, ટી-20 વર્લ્ડ કપ ટેબ્લો અને વિશ્વ ગુરુ મોદીના ટેબ્લોવાળી ટ્રક જોવા મળી છે. ચિત્રગુપ્ત અને યમરાજ, ચંદ્રયાન વગેરેની થીમ જોવા મળી છે.

જગન્નાથ મંદિર

ચિત્રગુપ્ત અને યમરાજ

અખાડાના કરતબો


ડ્રોનનો નજારો


યુવાનોએ કર્યા કરતબો

શ્રવણ યાત્રા

ગજરાજ

પ્રસાદ




ચંદ્રયાન



વૃક્ષોનું જતન

હનુમાન

ભંડારાનું આયોજન

આ પણ વાંચો: સુરત સચિન બિલ્ડિંગ દુર્ઘટના: સાત લોકોના મોત નિપજ્યા, રેસ્કયૂ ઓપરેશન યથાવત્
આ પણ વાંચો: અમદાવાદમાં ભગવાન જગન્નાથને મામેરામાં શું આપવામાં આવ્યું
આ પણ વાંચો: સુરત બિલ્ડીંગ દુર્ઘટના: ફાયર માર્શલ વિકીએ કેવી રીતે બચાવી મહિલાને
