Ahmedabad News/ અમદાવાદ : આખરે ભ્રષ્ટાચારી બ્રિજ તોડવાનું શરુ

હાટકેશ્વર બ્રિજ તૂટયા બાદ નવો બ્રિજ બનાવવાનો નથી

Gujarat Ahmedabad

Ahmedabad News : અમદાવાદમાં આખરે ભ્રષ્ટાચારી બ્રિજ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં ભ્રષ્ટાચાર કરીને બનાવાયેલા હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરી શરુ કરવામાં આવી છે.આ બ્રિજના રોડને JCB દ્વારા તોડવાનું કામ શરુ કરાયું છે. દરમિયાન બ્રિજ તોડવા માટે મ્યુનિ. કોર્પોરેશને ટેન્ડર આપ્યું છે.

જોકે હાટકેશ્વર બ્રિજ તૂટયા બાદ નવો બ્રિજ બનાવવાનો નથી. હાટકેશ્વર બ્રિજમાં અવારનવાર ગાબડા પડતા હતા. જેને લઈને કોર્પોરેશનને 40 કરોડ રૂપિયાનો ખર્ચ માથે પડ્યો છે.બીજીતરફ આ મામલામાં સંડોવાયેલા અધિકારીઓ, કોન્ટ્રાકટર જેલની હવા ખાઈ રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બનાસ ડેરી રૂ. 250 કરોડના ખર્ચે પાંચ બાયો CNG પ્લાન્ટ સ્થાપશે

આ પણ વાંચો: બનાસ ડેરી ખાતે 55મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ, લેવાયા આ નિર્ણયો

આ પણ વાંચો: બનાસ ડેરી દ્વારા આજથી ટ્રક ઓન ટ્રેક સુવિધાનો પ્રારંભ, શંકર ચૌધરીએ આપી લીલીઝંડી