કાર્યવાહી/ અમદાવાદ પોલીસ કમિશનરની મોટી કાર્યવાહી, એક જ મહિનામાં 72 આરોપીઓને કરવામાં આવી પાસા

અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિકે મોટી કાર્યવાહી કરી છે,માત્ર એક જ મહિનામાં 72 આરોપીઓને પાસાની કલમ લગાવીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.

Top Stories Gujarat
4 2 અમદાવાદ પોલીસ કમિશનરની મોટી કાર્યવાહી, એક જ મહિનામાં 72 આરોપીઓને કરવામાં આવી પાસા
  •  અમદાવાદ પોલીસ કમિશ્નર જી એસ મલિકની કાર્યવાહી
  • 72 ગુનેગારો કરવામાં આવી પાસા
  • વડોદરા,ભુજ,રાજકોટ અને સુરત ખાતે કરવામાં આવી પાસા
  • મિલકત સંબંધી ગુના ,શરીર સંબંધી ગુના અને પ્રોહીબિશનના ગુનેગારને કરવામાં આવી પાસા
  • 1 ઓગસ્ટ થી 31 ઓગસ્ટ સુધી 72 ગુનેગાર કરવામાં આવી પાસા

અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિકે મોટી કાર્યવાહી કરી છે,માત્ર એક જ મહિનામાં 72 આરોપીઓને પાસાની કલમ લગાવીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. 72 રીઢા ગુનેગારોની યાદી તૈયાર કરીને તેમના પર મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. વડાેદરા,ભૂજ,સુરત  શહેરમાં પાસા કરવામાં આવી હતી. આ 72 ગુનેગારો જુદા જુદા ગુનામાં સામેલ હતા, જે પૈકી મિલકત સંબધી , શરીર સંબધી અને પ્રોહીબિશનના ગુમામાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે. આ પાસા  1 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધીમાં કરવામાં આવ્યા હતા.

 

5 2 અમદાવાદ પોલીસ કમિશનરની મોટી કાર્યવાહી, એક જ મહિનામાં 72 આરોપીઓને કરવામાં આવી પાસા