us dollar/ 60 હજાર યુએસ ડોલર સાથે એક શખ્સની ધરપકડ

ઈડીએ વડોદરા એરપોર્ટ પરથી ઝડપી લીધો

Top Stories Gujarat
Beginners guide to 60 3 60 હજાર યુએસ ડોલર સાથે એક શખ્સની ધરપકડ

 

Gujarat News : અમદાવાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ એક વ્યક્તિની ધરપકડ કરીને તેની પાસેથી 60 હજાર યુએસ ડોલર કબજે કર્યા હતા.

અમદાવાદ ઈડીને માહિતી મળી હતી કે એક વ્યક્તિ યુએસ ડોલર સાથે વડોદરા એરપોર્ટ પર આવવાનો છે. જેને આધારે અધિકારીઓએ વોચ રાથીને એરપોર્ટ પરથી આ શખ્સને ઝડપી લીધો હતો. તેની પાસેથી 60 હજાર યુએસ ડોલર મળી આવ્યા હતા.

તપાસમાં આ શખ્સ દિલ્હીથી હેન્ડબેગમાં આ યુએસ ડોલર લઈને આવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. ભારતીય બજારમાં યુએસડીની કિંમત 50 લાખ થવા જાય છે. આ યુએસડી ક્યાંથી આવ્યા અને કોને પહોંચાડવાના હતા તે ગે વધુ તપાસ ચલી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ INDIA Alliance News/INDIA ગઠબંધનને મળ્યો OBCસંગઠનનોનો સાથ, પછાતવર્ગના જૂથોએ બિનશરતી સમર્થનની કરી જાહેરાત, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે માન્યો આભાર

આ પણ વાંચોઃ ED raids/પશ્ચિમ બંગાળમાં કેબિનેટ મંત્રીચંદ્રનાથ સિન્હાના ઘરે EDના દરોડા, 40 લાખો રૂપિયાની રોકડ જપ્ત કરી