Not Set/ પાટણ/મુખ્ય કેનાલમાં એક યુવકનું ડૂબવાથી મોત

પાટણ ખાતે આવેલી મુખ્ય કેનાલમાં એક યુવકનું ડૂબી જતા મોત થયું છે. 20 વર્ષીય આશાસ્પદ યુવકનું કેનાલમાં ડૂબવાને કારણે ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પાટણ જિલ્લાના સાંતલપુર કચ્છ બ્રાન્ચ મુખ્ય કેનાલમાં એક યુવક ડૂબ્યો હતો. કેનાલમાં પાણી પીવા જતા પગ લપસી જતા 20 વર્ષીય યુવકનુ મોત નીપજ્યુ હતુ. સ્થાનિક લોકો દ્વારા […]

Gujarat Others
165418380 56a8198a3df78cf7729c1ae6 પાટણ/મુખ્ય કેનાલમાં એક યુવકનું ડૂબવાથી મોત

પાટણ ખાતે આવેલી મુખ્ય કેનાલમાં એક યુવકનું ડૂબી જતા મોત થયું છે. 20 વર્ષીય આશાસ્પદ યુવકનું કેનાલમાં ડૂબવાને કારણે ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, પાટણ જિલ્લાના સાંતલપુર કચ્છ બ્રાન્ચ મુખ્ય કેનાલમાં એક યુવક ડૂબ્યો હતો. કેનાલમાં પાણી પીવા જતા પગ લપસી જતા 20 વર્ષીય યુવકનુ મોત નીપજ્યુ હતુ. સ્થાનિક લોકો દ્વારા કેનાલમાં યુવકની શોધખોળ હાથ ધરાઈ હતી. લોકો દ્વારાપોલીસને જાણ કરાઈ હતી.

સાંતલપુર પોલીસ અને 108 સહિતની ટિમ ઘટના સ્થળે પહોચી હતી.   સ્થાનિકો દ્વારા કેનાલ માં યુવક ની શોધખોળ ચાલુ છે. સાથે સાથે સાંતલપુર પોલીસ અને 108 સહિતની ટિમ ઘટના સ્થળે પહોચી યુવકને શોધવાની તજવીજ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.