રાશીભવિષ્ય
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા. ૧૮-૦૮-૨૦૨૬, મંગળવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ શ્રાવણ સુદ છઠ તિથિ છે.
આજની રાશિ તુલા (ર, ત) છે. સ્વાતિ નક્ષત્ર સવારે ૦૬:૪૫ સુધી (ઓગસ્ટ-૧૯) છે. આજનો યોગ શુક્લ છે, જે સવારે ૦૩:૧૫ સુધી (ઓગસ્ટ-૧૯) વિદ્યામાન રહેશે અને તૈતીલ કરણ બપોરે ૦૫:૫૦ સુધી છે.
પંચક આજે નથી. વિંછુડો આજે નથી.
સૂર્ય સિંહ રાશિમાં છે જ્યારે ચંદ્ર તુલા રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ તુલા (ર, ત) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૧૬ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૭.૧૦ કલાકે થશે. ચંદ્રોદય ૧૧:૨૫ એ.એમ. થશે, જ્યારે ચંદ્રાસ્ત ૧૦:૩૭ પી.એમ. થશે. આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૧૭ થી બપોરે ૦૧:૧૦ સુધી છે, જ્યારે રાહુકાળ બપોરે ૦૩.૫૫ થી ૦૫.૩૩ સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ:
આજે રાંધણ છઠ છે. છઠની સમાપ્તિ: બપોરે ૦૫:૪૮ સુધી.
તારીખ :- 18-08-2026, મંગળવાર / શ્રાવણ સુદ છઠના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૦૫ થી ૧૨:૪૪ |
| અમૃત | ૧૨:૪૪ થી ૦૨:૨૦ |
| શુભ | ૦૩:૫૫ થી ૦૫:૩૩ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૩૩ થી ૦૯:૫૫ |
| શુભ | ૧૧:૨૦ થી ૧૨:૪૩ |
રાશિફળ (Aaj Nu Rashifal: 18 ઓગસ્ટ 2026, મંગળવાર)

મેષ (અ, લ, ઈ) :
જાણો મેષ રાશિનું Aaj Nu Rashifal
આત્મનિર્ભર બનો.
બિનજરૂરી વિવાદો ટાળો.
તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
ખર્ચો વધારે રહેશે.
શુભ કલર – વાયોલેટ
શુભ નંબર – ૪

વૃષભ (બ, વ, ઉ) :
જાણો વૃષભ રાશિનું Aaj Nu Rashifal
સંતોષની લાગણીઓ રહેશે.
માતા સાથે વૈચારિક મતભેદો થાય.
બિઝનેસમાં મિત્રનો સહયોગ મળે.
જૂના મિત્રો સાથે મુલાકાત થશે.
શુભ કલર – લાલ
શુભ નંબર – ૩

મિથુન (ક, છ, ઘ) :
જાણો મિથુન રાશિનું Aaj Nu Rashifal
આજના દિવસ સાવચેતી રાખવી.
વાહન ધીમે ચલાવવું.
તાવ, માથા, આંખ, હાડકાની તકલીફથી બચવું.
ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું.
શુભ કલર – મરૂન
શુભ નંબર – ૧

કર્ક (ડ, હ) :
જાણો કર્ક રાશિનું Aaj Nu Rashifal
પ્રિયજન સાથેની ખરીદી થાય.
ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય.
ખુશીની લાગણી અનુભવાય.
કોઈને મદદ કરવાની ભાવના રાખો.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૫

સિંહ (મ, ટ) :
જાણો સિંહ રાશિનું Aaj Nu Rashifal
દિવસ સરસ રીતે પસાર થાય.
તમને ઉત્સાહ સારો રહે.
નવીન કામનું આયોજન થાય.
ધાર્મિક હેતુથી ક્યાંક મુસાફરી થાય.
શુભ કલર – ક્રીમ
શુભ નંબર – ૨

કન્યા (પ, ઠ, ણ) :
જાણો કન્યા રાશિનું Aaj Nu Rashifal
આજનો દિવસ સામાન્ય રહે.
મિત્રો સાથે સમય સારી રીતે પસાર થાય.
હરવા ફરવામાં ઉત્સાહ સારો રહે.
તમારા કામની સારી વાત સંભળાય.
શુભ કલર – ગુલાબી
શુભ નંબર – ૮

તુલા (ર, ત) :
જાણો તુલા રાશિનું Aaj Nu Rashifal
કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે.
પ્રોપર્ટીને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકો.
તમને લાભ થશે.
વેપારમાં ચાલી રહેલા અવરોધો દૂર થશે.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૪

વૃશ્વિક (ન, ય) :
જાણો વૃશ્વિક રાશિનું Aaj Nu Rashifal
કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળે.
મનમાં થોડી અશાંતિ જોવા મળે.
માનસિક થાકની લાગણી વધુ અનુભવાય.
સમયનો વ્યય વધુ જોવા મળે.
શુભ કલર – ચોકલેટી
શુભ નંબર – ૨

ધન (ભ, ધ, ફ, ઢ) :
જાણો ધન રાશિનું Aaj Nu Rashifal
કોઈ ગૂંચ ઉકેલી શકાય.
મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય.
તમને કોઈ મદદ મળે.
માર્કેટિંગ ક્ષેત્રમાં ઉત્સાહ સારો જોવા મળે.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૭

મકર (ખ, જ) :
જાણો મકર રાશિનું Aaj Nu Rashifal
વાહન ધીમે ચલાવવું.
ખટપટી લોકોથી દૂર રહેવું.
સ્વાસ્થ્યમાં થોડી તકેદારી રાખવી.
કામ ટાળવાની વૃત્તિ જોવા મળે.
શુભ કલર – લાલ
શુભ નંબર – ૯

કુંભ (ગ, શ, સ, ષ) :
જાણો કુંભ રાશિનું Aaj Nu Rashifal
ઉચ્ચ અધિકારી સાથે વિવાદ થાય.
વાણી અને ગુસ્સા પર નિયંત્રણ રાખો.
કાર્ય પ્રત્યે પ્રમાણિક રહો.
સમયસર કામ કરો.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૫

મીન (દ, ચ, ઝ, થ) :
જાણો મીન રાશિનું Aaj Nu Rashifal
લોકોને મહેનતનું ફળ મળશે.
મનમાં સંતોષ વધશે.(Satisfaction will increase in the mind)
વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવું.
કોઈનાથી પ્રભાવિત ન થાઓ.
શુભ કલર – કાળો (Black)
શુભ નંબર – ૧
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને આવકમાં વધારો થઇ શકે.… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને અચાનક ધનલાભ થાય.… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને પ્રતિષ્ઠામાં વધારો થશે.… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
