આજનું રાશિફળ/ આ રાશિના જાતકો દાન કરવું, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

આજનું રાશિફળ (Aaj nu Rashifal)મુજબ આજે ૨૬ ડિસેમ્બર ૨૦૨૫ શુક્રવાર અને પોષ સુદ છઠ છે, આજે ચંદ્રની રાશિ કુંભ અને સૂર્યની રાશિ ધન છે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti
AaJ nu Rashifal

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

૨૬  ડિસેમ્બર ૨૦૨૫  નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal):

AaJ nu Rashifal

આજે ૨૬  ડિસેમ્બર ૨૦૨૫ શુક્રવાર અને પોષ સુદ છઠ છે, આજે ચંદ્રની રાશિ કુંભ અને સૂર્યની રાશિ ધન છે. આજે ધનિષ્ઠા નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય ૦૭.૧૮  કલાકે અને સૂર્યાસ્તનો સમય 0૬:૦૦   કલાકે થશે.

 

વ્રત અને તહેવાર / દિન વિશેષ : દાન કરવું

 

આજે પોષ સુદ છઠ છે અને પંચક આખો દિવસ ચાલે છે. આજનો દિવસ દાન, સેવા અને ધાર્મિક કાર્ય માટે વિશેષ શુભ માનવામાં આવે છે. જ્યોતિષ અનુસાર ખાસ કરીને અમુક રાશિના જાતકો માટે દાન કરવાથી ગ્રહદોષમાં રાહત અને શુભ પરિણામ મળે છે.

છઠ ની સમાપ્તિ       :  બપોરે ૦૧:૪૩ સુધી.

તારીખ   :-     ૨૬-૧૨-૨૦૨૫, શુક્રવાર / પોષ સુદ છઠના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૮:૩૮ થી ૧૦:૦૦
અમૃત ૧૦:૦૦ થી ૧૧:૨૦
શુભ ૧૨:૪૦ થી ૦૨:૦૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૨૦ થી ૧૧:૦૦

 

AaJ nu Rashifal

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

 

મેષ (અ, લ , ઈ) :-

જીવન સાથી જોડે બહાર જવાય.

થાક વધારે લાગે.

મુશ્કેલીનો સમનો હિંમત સાથે થાય.

કામ વધારે રહે.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૮

 

વૃષભ (બ, વ, ઉ) :-

ભગવાનની ભક્તિ થાય.

સાંજ પછી સમાચાર મળે.

ફરવા જવાનું મન થાય.

દુશ્મન પણ દોસ્ત બને.

શુભ કલર – કેસરી

શુભ નંબર – ૨

 

મિથુન (ક, છ, ઘ) :-

બોલવાનું વધારે થાય.

હતાશા મોઢા પર લાવવી નહિ.

ખોટી માંગણી થાય.

કામમાં આળસ રહે.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૯

 

કર્ક (ડ , હ) :-

નાણાનો નવો સ્ત્રોત વહે.

પ્રાણીઓની સેવા થાય.

લાંબા ગળાના લાભ થાય.

ધાર્મિક વાર્તા થાય.

શુભ કલર – પીળો

શુભ  નંબર – ૪

 

સિંહ (મ , ટ) :-

લાંબી મુસાફરીની યોજના બને.

મનને શાંતિ મળે.

બાહરનું ખાવું નહિ.

સમયનો સદ ઉપયોગ થાય.

શુભ કલર – કથ્થઈ

શુભ નંબર –  ૬

 

કન્યા (પ , ઠ, ણ) :-

કામમાં ચતુર બનો

પીપળે હળદર મૂકવી.

આર્થિક ધન – લાભ થાય.

તમારી આવડત કામમાં આવે

શુભ કલર – કાળો

શુભ નંબર – ૭

 

તુલા (ર , ત) :-

ધન ધાર્મિક કાર્યમાં વપરાય.

પગે વાગે નહિ તેનું ધ્યાન રાખવું.

આળસનો ત્યાગ કરવો.

તમારી માનવતા મહેકી ઉઠે.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૪

 

વૃશ્વિક (ન, ય) :-

ચપળ બની કામ કરો.

યોગ કરવાથી ફાયદો થાય.

નિર્ણય ખોટો પડી શકે છે.

નવી વ્યક્તિનું આગમન થાય.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૪

 

ધન (ભ, ધ, ફ, ઢ) :-

માથામાં દુખાવાની સમસ્યા રહે.

સમાજમાં મુઠેરી ઊંચા ચાલો.

નવી તક મળે.

અનુભવથી શીખવા મળે.

શુભ કલર – સોનેરી

શુભ નંબર – ૮

 

મકર (ખ, જ) :-

અણધાર્યો  પ્રવાસ થાય.

સ્નાયુની તકલીફ રહે.

ધન ચોરી થઇ શકે.

ખોટો ગુસ્સો ન કરવો.

શુભ કલર – નારંગી

શુભ નંબર –  ૭

 

કુંભ (ગ, શ, સ, ષ) :-

ખર્ચ પર અંકુશ રાખવો.

ખાસ મિત્ર તમારી લાગણી સમજે.

મુઝવણમાં રહ્યા કરીએ.

ખોટ ભય ન રાખવો.

શુભ કલર – રાતો

શુભ નંબર – ૫

 

મીન (દ, ચ, ઝ, થ) :-

અજાણી વ્યક્તિથી ધન લાભ થાય.

ઓફીસના કામનું દબાણ વધે.

શિવલિંગ પર જળ ચઢાવવું.

મનને શાંતિ અનુભવાય.

શુભ કલર – આસમાની

શુભ નંબર – ૧


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કયા દિવસે કઇ દિશામાં યાત્રા કરવી અશુભ હોય છે? દિશા શૂળ વિશે જાણો, વાસ્તુ શાસ્ત્ર શું કહે છે..!

આ પણ વાંચો: ભાગ્યવાન હોય છે મૂળાંક 1 વાળા જાતકો…પ્રાપ્ત કરે છે સત્તા અને ઐશ્વર્ય…શું કહે છે અંક શાસ્ત્ર..!

આ પણ વાંચો: વૈદિક જ્યોતિષ, અંકશાસ્ત્રમાં 18 નંબરનું શા માટે મહત્વ ખૂબ જ હોય છે…..