કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
10 જાન્યુઆરી ૨૦૨૬ નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal)
આજનું રાશિફળ:10 જાન્યુઆરી 2026, શનિવારના દિવસે વિક્રમ સંવત 2082 મુજબ પોષ વદ સાતમ તિથિ છે, જેની સમાપ્તિ સવારે 7:25 વાગ્યા સુધી રહેશે. આજે ચંદ્ર કન્યા રાશીમાં રહેશે (પ, ઠ, ણ), જ્યારે સૂર્ય ધન રાશીમાં છે. નક્ષત્ર વિશાખા સવારે 5:22 વાગ્યા સુધી રહેશે અને ત્યારબાદ અનુરૂપ નક્ષત્ર લાગુ પડશે. શૂલ યોગ સવારે 7:22 વાગ્યા સુધી છે અને બાલવ કરણ સાંજે 7:13 વાગ્યા સુધી રહેશે. આજે પંચક કે વિંછુડો નથી, તેથી સામાન્ય કાર્યો માટે દિવસ અનુકૂળ ગણાય છે.
આજે સૂર્યોદય સવારે 7:22 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 6:11 વાગ્યે થશે. ચંદ્રોદય બપોરે 12:56 વાગ્યે અને ચંદ્રાસ્ત રાત્રે 11:57 વાગ્યે થશે. શુભ કાર્ય માટે અભિજિત મુહૂર્ત બપોરે 12:25 થી 1:08 વાગ્યા સુધી રહેશે, જ્યારે અશુભ માનવામાં આવતો રાહુકાળ સવારે 10:04 થી 11:25 વાગ્યા સુધી રહેશે, જેમાં નવા કાર્ય ટાળવા શ્રેયસ્કર છે. ધાર્મિક રીતે આજે હનુમાન ચાલીસા પાઠ કરવો શુભ માનવામાં આવે છે.
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
તારીખ:- ૦૩-૦૧-૨૦૨૬, શનિવાર / પોષ વદ સાતમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૪૩ થી ૧૦:૦૪ |
| લાભ | ૦૨:૦૮થી ૦૩:૨૯ |
| અમૃત | ૦૩:૨૯ થી ૦૪.૫૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૧૧થી ૦૭:૫૦ |
| શુભ | ૦૯:૩૦ થી ૧૧:૦૮ |
| અમૃત | ૧૧:૦૮ થી ૧૨:૪૭ |
આજનું રાશિફળ (Aaj nu Rashifal)

- મેષ (અ, લ , ઈ) :-
- કોઈ સમસ્યાનું સમાધાન મળે.
- દોડ ધામમાં દિવસ જાય.
- નાની – મોટી મુઝવણ રહે.
- કામના સ્થળે ફાયદો થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૮

- વૃષભ (બ, વ, ઉ) :-
- ખાલી સમયમાં રચનાત્મક કાર્ય થાય.
- પ્રેમમાં વધારો જોવા મળે.
- કોઈ ચોક્કસ નિર્ણય લેવાય.
- લોખંડની વસ્તુ જોડે રાખવી.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૩

- મિથુન (ક, છ, ઘ) :-
- તબિયતમાં સાચવવું.
- કોઈ વસ્તુ ખોવાઈ નહિ તેનું ધ્યાન રાખવું.
- કોઈ નવા સમાચાર મળે.
- ખભામાં દુખાવો રહે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- કર્ક (ડ, હ) :-
- વધારે હવામાં ઉડવું નહિ.
- ઓચિંતો ધન ખર્ચ થાય.
- અંગત લોકો સમસ્યા ઉભી કરે.
- કોઈ ભેટ સોગાદ મળે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૨

- સિંહ (મ, ટ) :-
- બહાર જતા પહેલા ચાંદલો કરવો.
- ધનની ઉણપ સર્જાય.
- માથામાં દુખાવો રહે.
- બાળપણની યાદો તાજી થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૯

- કન્યા (પ, ઠ, ણ) :-
- ઘરેથી લીંબુ પાણી પી ને નીકળવું.
- વિચારોમાં જાગૃતતા આવે.
- જીવનસાથી જોડે મતભેદ થાય.
- કોઈ અતિથી ઘરે આવે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૧

- તુલા (ર, ત) :-
- નવી જગ્યાએ જવાનું મન થાય.
- નવા સબંધ બંધાય.
- કોઈ ચર્ચામાં ન ઉતરવું.
- કોઈ સાથે મતભેદ ન કરવો.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૩

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- વૃશ્વિક (ન, ય) :-
- મોજ –મજામાં દિવસ જાય.
- જમીન – મકાન વેચાણના યોગ પ્રબળ બને.
- મનને શાંતિ જણાય.
- ધન લાભ થાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૫

- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- કોઈ પ્રવાસના યોગ બને.
- સાંજ પછી કોઈ સમાચાર મળે.
- નોકરીમાં પ્રમોશન મળી શકે.
- ત્વચાનું ધ્યાન રાખવું.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૨

- મકર (ખ, જ) :-
- નાણાકીય સ્થિતિમાં સુધારો થાય.
- મિત્રો સાથે આનંદ થાય.
- પરિવારની તબિયતનું ધ્યાન રાખવું.
- ઓચિંતી નવી ખરીદી થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ના ગમતા કાર્ય કરવા પડે.
- શરીર સાથ ન આપે.
- આળસમાં દિવસ જાય.
- સગા –સબંધી તરફથી સારા સમાચાર મળે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૭

- મીન (દ, ચ, ઝ, થ):-
- લાંબા ગાળાના ફાયદાની વાતો થાય.
- ભવિષ્યની મોટી યોજના બને.
- મિત્ર તથા પરિવારની મદદ જણાય.
- કોઈ નવા આમંત્રણ મળી શકે છે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૪
- શુભ નંબર – ૨
આ પણ વાંચો: 11, 22, 33 અમસ્તા નથી કહેવાતા માસ્ટર નંબર…અંક શાસ્ત્ર અનુસાર જાણો ગહન રહસ્ય…!
આ પણ વાંચો: યુદ્ધ, કુદરતી આફતો…આગામી વર્ષ 2026માં ગ્રહોની બદલાતી ચાલથી સર્જાશે વિશ્વનું રૌદ્ર સંવત 2083..!
આ પણ વાંચો: 2026માં રાહુનું સામ્રાજ્ય…રાહુ કેતુ ગોચરથી આ 3 રાશિઓ થશે હેરાન-પરેશાન…આ રહ્યાં ઉપાય..
