આજનું રાશિફળ/ આ રાશિના જાતકો પીળા વસ્ત્ર પહેરવા, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

આજનું રાશિફળ (Aaj nu Rashifal) જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આજનો દિવસ કેટલીક રાશિઓ માટે શુભ સંકેતો લઈને આવ્યો છે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti
આજનું રાશિફળ (Aaj nu Rashifal)

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

૦૧ જાન્યુઆરી ૨૦૨૬  નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal):

આજે  ૦૧ જાન્યુઆરી ૨૦૨૬   ગુરુવાર અને પોષ સુદ તેરસ છે, આજે ચંદ્રની રાશિ મેષ અને સૂર્યની રાશિ ધન છે. આજે રોહિણી  નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય ૦૭.૨૦ કલાકે અને સૂર્યાસ્તનો સમય ૦૬.૦૫   કલાકે થશે.

આજનું રાશિફળ (Aaj nu Rashifal)માં  વ્રત અને તહેવાર / દિન વિશેષ : પીળા વસ્ત્ર પહેરવા

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આજનો દિવસ કેટલીક રાશિઓ માટે શુભ સંકેતો લઈને આવ્યો છે. આજે આ રાશિના જાતકો જો પીળા વસ્ત્ર ધારણ કરે તો ગણેશજી અને ગુરુ ગ્રહની કૃપા મળશે. જાણો આજે તમારું રાશિફળ કેવું રહેશે, ભાગ્ય આપશે સાથ કે કરવું પડશે સાવધ રહેવું.

 

તેરસની સમાપ્તિ     :         સવારે ૦૯:૫૬ સુધી.

તારીખ   :-    ૦૧-૦૧-૨૦૨૫, ગુરુવાર / પોષ સુદ તેરસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૨૦ થી ૦૮:૪૧
લાભ ૧૨:૪૩ થી ૦૨:૦૩
અમૃત ૦૨:૦૩ થી ૦૩.૨૪
શુભ ૦૪:૪૪ થી ૦૬:૦૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૬:૦૫ થી ૦૭:૪૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મેષ (અ, લ , ઈ) :-
  • મિત્રોથી લાભ થાય.
  • ગુલાબનું ફૂલ જોડે રાખવું.
  • નોકરીમાં તમને કોઈ નવી જવાબદારી મળી શકે.
  • રાજકીય અને સામજિક ક્ષેત્રે તમારી પ્રતિષ્ઠા વધશે.
  • શુભ કલર –આસમાની
  • શુભ નંબર – ૨

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • દિવસ સારો જાય.
  • નવી વ્યક્તિનું આગમન થાય.
  • શાતિર લોકોથી સાવધાન રહો.
  • તમારું કામ બગડી શકે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૫

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મિથુન (ક, છ, ઘ) :-
  • નોકરીમાં પ્રેમોશન મળે.
  • કોઇપણ કાર્ય સિધ્ધ થાય.
  • મોસાળ પક્ષથી લાભ થાય.
  • વેપારમાં નવી યોજના બને.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર – ૭

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • કર્ક (ડ , હ) :-
  • માનસિક શાંતિ મળે.
  • રોકાણથી લાભ થાય.
  • દાન-પુણ્ય થાય.
  • જમીન, મકાન અને વાહન વગેરેની ખરીદી થવાની સંભાવના છે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • સિંહ (મ , ટ) :-
  • સપના સાકાર થાય.
  • બોલવામાં ધ્યાન રાખવું.
  • મન વિચલિત થાય.
  • આજે તમને તમારા જીવનસાથી સહયોગ મળશે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૮

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • જીવનસાથી જોડે દિવસ આનંદમય જાય.
  • સોનાની ખરીદી થાય.
  • અત્તર લગાવીને નીકળવું.
  • બિઝનેસ પાર્ટનરથી સાચવીને રહો.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૯

 

  • તુલા (ર , ત) :-
  • દિવસ આનંદમય જાય.
  • ઠોકર ન વાગે તેનું ધ્યાન રાખવું.
  • વેપાર સારો થાય.
  • નવો પ્રોજેક્ટ મળે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૧

  • વૃશ્વિક (ન, ય) :-
  • વિવેકી બનો.
  • તમારી સાથે વિશ્વાસઘાત થઇ શકે.
  • બીજા પર શંકા કરવાનું ટાળો.
  • પોતાના માટે સમય મળે.
  • શુભ કલર – કથ્થાઈ
  • શુભ નંબર – ૮

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • તમારા નવા રહસ્યો બહાર આવે.
  • ધ્યાનથી લાભ થાય.
  • નીડરતાથી જવાબ આપી શકો.
  • પૈસાની બચત થાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૧

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મકર (ખ, જ) :-
  • માનસિક થાક લાગે.
  • ખોટી ચિંતા છોડો,
  • તમને મોટું નુકસાન થઈ શકે.
  • તમારી વાણી પર કંટ્રોલ રાખો.
  • શુભ કલર – કથ્થાઈ
  • શુભ નંબર – ૮

 

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • નવી ઈચ્છા પ્રાપ્તિ જાગે.
  • મોબાઈલ નો વપરાશ વધે.
  • અધિકારીઓ સાથે બિનજરૂરી વિવાદમાં ન પડવું.
  • કાર્યસ્થળ પર ભારે નુકસાન થઇ શકે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૪

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • મોટી સફળતા મળે.
  • આંખોની સમસ્યા રહે.
  • ધીરજ પૂર્વક કાર્ય કરો.
  • કુટુંબના લોકો થી ફાયદો થાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૯

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: 11, 22, 33 અમસ્તા નથી કહેવાતા માસ્ટર નંબર…અંક શાસ્ત્ર અનુસાર જાણો ગહન રહસ્ય…!

આ પણ વાંચો: યુદ્ધ, કુદરતી આફતો…આગામી વર્ષ 2026માં ગ્રહોની બદલાતી ચાલથી સર્જાશે વિશ્વનું રૌદ્ર સંવત 2083..!

આ પણ વાંચો: 2026માં રાહુનું સામ્રાજ્ય…રાહુ કેતુ ગોચરથી આ 3 રાશિઓ થશે હેરાન-પરેશાન…આ રહ્યાં ઉપાય..!