કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 17 નવેમ્બર, સોમવારનો દિવસ અને કારતક વદ તેરસ છે. આ દિવસે ચંદ્ર કન્યા રાશિમાં અને સૂર્ય તુલા રાશિમાં ગતિ કરી રહ્યો છે, જ્યા ચિત્રા નક્ષત્રનું સંયોગ બન્યો છે. સૂર્યોદય 6.53 કલાકે થશે. સૂર્યાસ્ત 5.56 કલાકે થશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
શિવલિંગ પર ચોખાનો અભિષેક કરવો.
તેરસની સમાપ્તિ : સવારે ૦૭:૧૨ સુધી.નવે-૧૮
તારીખ:- ૧૭-૧૧-૨૦૨૫, સોમવાર / કારતક વદતેરસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૫૩ થી ૦૮:૧૫ |
| શુભ | ૦૯:૪૦ થી ૧૧:૦૦ |
| લાભ | ૦૩:૧૦ થી ૦૪.૩૨ |
| અમૃત | ૦૪:૩૨ થી ૦૫:૫૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૪૫ થી ૧૨:૨૩ |
- મેષ (અ, લ , ઈ) :-
- દિવ્યજ્ઞાનમળે.
- પારિવારિકસાહસશરૂથાય.
- તમારા સ્પર્ધીઓની ગતિવિધિઓને ઇગ્નોર કરો.
- તમારી સાથે દગાબાજી થાય.
- શુભ કલર –લાલ
- શુભ નંબર –૫
- વૃષભ (બ, વ, ઉ) :-
- ઓચિંતાકોઈમુલાકાતથાય.
- અટવાયેલાં કાર્યો આગળ વધતા જશે.
- પારિવારમાં શાંતિ જળવાયેલી રહેશે.
- તબિયતમાંધ્યાન રાખવું.
- શુભ કલર –લીલો
- શુભ નંબર –૮
- મિથુન (ક, છ, ઘ) :-
- દિવસનીશરૂઆતકુળદેવીનુંનામલઈનેકરવી.
- બચવેલુંધનકામમાંઆવે.
- ગુસ્સો અને તણાવથી દૂર રહો.
- તમારી કાર્યક્ષમતા ઘટતી જણાય.
- શુભ કલર –વાદળી
- શુભ નંબર –૬
- કર્ક (ડ , હ) :-
- મોટીયોજનાબને.
- વ્યક્તિગત અને રસના કાર્યોમાં સમય પસાર કરશો.
- રોજિંદા થાકથી રાહત મળે.
- મગજમાં શાંતિરહે.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર –૪
- સિંહ (મ , ટ) :-
- મોંઘા મહેમાનઆવે.
- આનંદમય દિવસ રહે.
- કેસનાપરિણામ તમારા હકમાં આવે.
- ઘરનું વાતાવરણ સુખમય રહે.
- શુભ કલર –કેસરી
- શુભ નંબર –૭
- કન્યા (પ , ઠ, ણ) :-
- સમાજમાં નવા મિત્રોબને.
- કોઈ મોંઘીભેટમળીશકેછે.
- પગમાં દુખાવો અને સોજાની તકલીફ રહે.
- વ્યક્તિગત ગતિવિધિઓમાં સમય પસાર કરો.
- શુભ કલર –રાતો
- શુભ નંબર –૯
- તુલા (ર , ત) :-
- બાળકોસાથેદિવસઆનંદમાંજાય.
- રાજનૈતિક ક્ષેત્રમાં પણ તમારો રસ વધશે.
- નિર્ણય લેવા માટે સમય અનુકૂળ છે.
- તમારા નવા વિચારોને નવા પરિમાણો આપો.
- શુભ કલર –સોનેરી
- શુભ નંબર –૯
- વૃશ્વિક (ન, ય) :-
- મનમાં શંકા કે વહેમની સ્થિતિ રહેશે.
- ધૈર્ય અને સ્થિરતા જાળવવી.
- વેપારીવર્ગનેસાંભળવુંપડે.
- પડકારોનો સામનો કરવો પડશે.
- શુભ કલર –કાળો
- શુભ નંબર – ૧
- ધન (
- ભ, ધ, ફ, ઢ) :-
- સમયનોસદુપયોગથાય.
- ધ્યાનકરવાથીફાયદોજણાય.
- યાત્રાને લગતું કોઈપણ કામ ટાળવું.
- અનુકૂળ પરિણામ મળી શકશે નહીં.
- શુભ કલર –રાતો
- શુભ નંબર –૩
- મકર (ખ, જ) :-
- કોઈ મહત્વપૂર્ણ જવાબદારીમાં ધ્યાન રાખો.
- તણાવથીમુક્તથવાય.
- તમે કમ્ફર્ટેબલ અનુભવશો.
- તમારી ક્રિએટિવિટી નીખરશે.
- શુભ કલર –કેસરી
- શુભ નંબર –૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- મગજશાંતરાખવું.
- ધાર્મિક કાર્ય થાય.
- મિત્રો પસેથી માહિતી મેળવી શકશો.
- પરિવાર સાથે વધુ ને વધુ સમય વિતાવો.
- શુભ કલર –લીલો
- શુભ નંબર –૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- માતાપિતાનાઆર્શીવાદનાબળેકાર્યકરવું.
- દિવસ સારો જાય.
- તમારી કોમ્યુનિકેશન સ્કિલ્સમાં સુધારો થશે.
- બીજાના હૃદયમાં સ્થાન બનાવી શકો.
- શુભ કલર –વાદળી
- શુભ નંબર –૨
આ પણ વાંચો:ગણેશજી સપનામાં આવે તો એનો શો છે અર્થ? જાણીએ, શું કહે છે સ્વપ્નશાસ્ત્ર…
આ પણ વાંચો:ગણેશજીને દૂધથી બનેલા આ પંચ પ્રસાદ ધરાવો, બાપ્પાના પરમ આશિષ પ્રાપ્ત કરો…

