આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ સર્વ પિતૃનું શ્રાદ્ધ કરવું, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

આજે 21 સપ્ટેમ્બર ભાદરવા વદ અમાસ અને  રવિવારનો દિવસ છે. ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય કન્યા રાશિમાં છે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ:આજે 21 સપ્ટેમ્બર ભાદરવા વદ અમાસ અને  રવિવારનો દિવસ છે. ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય કન્યા રાશિમાં છે. પૂર્વફાલ્ગુની નક્ષત્ર બેઠું છે. સૂર્યોદય 6.27 કલાકે થશે. સૂર્યાસ્ત 6.37   કલાકે થશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

          સર્વ પિતૃ શ્રાદ્ધ છે.          અમાસની સમાપ્તિ         : સવારે ૦૧:૨૩સુધી.સપ્ટે-૨૨

  • તારીખ:- ૨૧-૦૯-૨૦૨૫, રવિવાર /ભાદરવા વદ અમાસના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૩૦ થી ૧૧:૦૧
અમૃત ૧૧:૦૧થી ૧૨:૩૨
શુભ ૦૨:૦૩થી ૦૩.૩૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ ૦૬:૩૭થી ૦૮:૦૬
અમૃત ૦૮:૦૬થી ૦૯:૩૫

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • સામાજિક સન્માન મળે.
  • પારિવારિક સંબંધોમાં સુધારો થાય.
  • સ્વાસ્થ્ય પર ધ્યાન આપો.
  • તમારો ખર્ચ વધી શકે છે.
  • શુભ કલર –ગોલ્ડન
  • શુભ નંબર –૫

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • કામકાજ ખૂબ રહેશે.
  • લોકો પોતાના કામ કઢાવવાનો પ્રયત્ન કરે.
  • સાવધાન રહો.
  • કામ પર ધ્યાન આપવામાં મુશ્કેલી થશે
  • શુભ કલર –ગુલાબી
  • શુભ નંબર –૨

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • વધુ ન વિચારો.
  • દિલની વાત પાર્ટનરથી ન છુપાવો.
  • પરેશાનીઓ રહેશે.
  • બિઝનેસ-નોકરીમાં પરિવારનો સહયોગ મળે.
  • શુભ કલર –નીલો
  • શુભ નંબર –૧

 

  • કર્ક (ડ , હ) :-
  • સમજી વિચારીને બોલો.
  • ઉન્નતિના માર્ગ ખુલશે.
  • બિઝનેસમાં ફાયદો થાય.
  • ઘરમાં ઉપયોગ થનાર વસ્તુઓ ખરીદી થાય.
  • શુભ કલર –કાળો
  • શુભ નંબર –૨

 

  • સિંહ (મ , ટ) :-
  • વિચારસણી પોઝિટિવ રાખો.
  • વિશ્વનીય વ્યક્તિનો સાથ પણ મળી શકે છે.
  • સંવેદનશીલ મૂડમાં રહો.
  • તમારી ભાવનાઓનું સન્માન થાય.
  • શુભ કલર –વાયોલેટ
  • શુભ નંબર –૩

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
  • નવા બિઝનેસ તરફ આકર્ષિત થશો.
  • નોકરીમાં ફેરફારના યોગ છે.
  • આવક વધી શકે છે.
  • શુભ કલર – સિલ્વર
  • શુભ નંબર –૮

 

  • તુલા (ર , ત) :-
  • જૂની વાતો અચાનક યાદ આવે.
  • અધિકારીઓ પાસેથી સન્માન મળે.
  • સ્વાસ્થ્યમાં પણ સુધારો થઇ શકે .
  • જૂના રોગ દૂર થઇ શકે.
  • શુભ કલર –સિલ્વર
  • શુભ નંબર –૯

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • નવું કરવાની પણ ઇચ્છા થશે.
  • બિઝનેસમાં નવી યોજનાઓ બને.
  • અટકેલા નાણા મળવાનો યોગ છે.
  • પૈસા ઉધાર લેવા પડી શકે છે.
  • શુભ કલર –કથ્થઈ
  • શુભ નંબર –૭

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • પ્રયત્નોથી સફળ થઇ જશે.
  • દિવસ ફાયદાકારક હશે.
  • જીવનસાથીની સહયોગ મળી શકે છે.
  • કોઇ ઇચ્છા પુરી થઇ જશે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર –૨

 

  • મકર (ખ, જ) :-
  • દિવસ સારો છે.
  • નિર્ણય ભાવનાઓમાં આવીને ન લો.
  • વિવાદોનો સામનો કરવો પડે.
  • લગ્નજીવન સારું રહે.
  • શુભ કલર –ગોલ્ડન
  • શુભ નંબર –૬
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • કોઇ જૂના વિવાદ સામે આવે.
  • પરિવારની સમસ્યાઓ વધે.
  • માનસિક પરેશાનીઓ વધી શકે.
  • સંબંધોમાં અચાનક ઉલટફેર થાય.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર –૧

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • થોડા પરેશાન થઇ શકો છો.
  • વાહનનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરો.
  • લોનથી છુટકારો મળી શકે છે.
  • તમારા કામ નજર રાખો.
  • શુભ કલર –મરૂન
  • શુભ નંબર –૯

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પિતૃ પક્ષમાં ભૂલથીયે આ શાક ન ખાશો..શ્રાદ્ધ-તર્પણનું ફળ નહિં મળે!

આ પણ વાંચો:નવરાત્રિમાં નવદુર્ગાના 9 સ્વરુપો અને મહિમા…તિથિ મુજબ શુભ રંગ જાણો!

આ પણ વાંચો:શ્રાદ્ધપક્ષમાં તર્પણ કરવાથી પૂર્વજોને શેની પ્રાપ્તિ થાય છે? જાણો બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર…