Sabarkantha district/ સાબરકાંઠામાં 49 લાખની લૂંટના કેસમાં આરોપી ઝડપાયા

પોલીસે રૂ. 11.22 લાખના મુદ્દ્માલ સાથે ચાર આરોપીની ઘરપકડ

Gujarat
YouTube Thumbnail 11 1 સાબરકાંઠામાં 49 લાખની લૂંટના કેસમાં આરોપી ઝડપાયા

 

Gujarat News : સાબરકાંઠામાં લૂંટ ચલાનવારા ચાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. તેમની પાસેથી પોલીસે રૂ.11.22 લાખનો મુદ્દ્માલ કબજે કરવામાં આવ્યો છે.

સાબરકાંઠાના હિમતનગરમાં  બસ સ્ટેન્ડ પાસે 12 માર્ચના રોજ લૂંટનો આ બનાવ બન્યો હતો. જેમાં પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે છ અલગ અલગ ટીમો બનાવી હતી.

અંતે પોલીસે રૂ.11.22 લાખના મુદ્દામાલ સાથે ચાર આરોપીને ઝડપી લીધા હતા. જોકે હજી પાંચ આરોપીઓ ફરાર છે જેની પોલીસ શોધ ચલાવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બીજા જિલ્લામાં પતિ છે કલેકટર, પરંતુ AMC માં રોફ જોશો તો તમે પણ કહેશો….

આ પણ વાંચો:ગઈકાલ સુધી બધું બરોબર હોવાનો રંજનબેન ભટ્ટનો દાવો

આ પણ વાંચો:કેતન ઇનામદારનો બળાપોઃ પક્ષમાં નાના કાર્યકરોનું ધ્યાન રખાતું નથી

આ પણ વાંચો:રાજ્યમાં અનુભવાતો ઉનાળોઃ તાપમાને 40 ડિગ્રી તરફ લગાવી દોટ